Ahmedabad/ અમદાવાદ: વેજલપુરમાં મહિલાની હત્યાનો પર્દાફાશ, હત્યારો મનીષાબેનની હત્યા કરી થયો હયો હતો ફરાર, પોલીસ તપાસમાં હૈદરાબાદના હત્યારાની કરાઈ ધરપકડ, પકડાયેલ હત્યારો મિડલમેન હોવાની પોલીસને શંકા, સમગ્ર પ્રકરણમાં કોન્ટ્રાકટ કિલિંગ હોવાની પ્રબળ શંકા, પોલીસે મુખ્ય આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યાં, હત્યા પાછળનો ભેદ ઉકેલવા પોલીસ સક્રીય

Breaking News