vadodra/
સુરત બાદ વડોદરામાં તિરંગા યાત્રાનું આયોજન, તિરંગા યાત્રામાં CM ભુપેન્દ્ર પટેલ પણ જોડાશે, 8 ઓગસ્ટે વડોદરામાં યોજાશે તિરંગા યાત્રા, CR પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત, હર ઘર તિરંગા અભિયાન હેઠળ યોજાશે યાત્રા, વડોદરાનાં પ્રદર્શન મેદાનથી નિકળશે તિરંગા યાત્રા, તિરંગા યાત્રાને લઇને સ્થળ તૈયારીઓની સમીક્ષા, આયોજનને સફળ બનાવવા પાલિકામાં બેઠક
