Ahmedabad/
અમદાવાદ: યુવક સાથે 1.31 કરોડની છેતરપીંડી, બોપલમાં 1.31 કરોડની ઠગાઇ, ટોરેન્ટ પાવરનો ખોટો વર્ક ઓર્ડર બતાવી ઠગાઈ, ટુકડે ટુકડે ફરિયાદી પાસેથી પડાવી મોટી રકમ, કૌટુંબિક ભાઈ સહિત 4 લોકો સામે ફરિયાદ, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
