Gujarat/
અમદાવાદઃ નક્લી માર્કશીટનું રેકેટ પકડાયું, ગુજરાત બોર્ડનો અસલ લોગો લગાવતા હતા, વિઝા મેળવવા માટે માર્કશીટનો ઉપયોગ કરતા હતા, પોલીસને 35 જેટલી નકલી માર્કશીટ મળી, એલિસબ્રિજ પોલીસે બાતમીના આધારે રેડ કરી
