Ahmedabad/
અમદાવાદઃ નિકોલમાં વ્યાજના ખપ્પર વેપારી હોમાયો, વેપારી અગાઉ આરોપીએ માર્યો હતો ધક્કો, કાંચા ઉર્ફે મીર નામના વ્યાજખોરે માર્યો ધક્કો, પહેલા માળેથી બેજમેન્ટમાં પટક્યા હતા, CCTV કેમેરામાં કેદ થઈ હતી સમગ્ર ઘટના, અમિતનું સારવાર દરમિયાન સિવિલમાં મૃત્યુ, પોલીસ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
