Gujarat/
રાજકોટઃ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો વિરોધ, શિક્ષણ મંત્રીના પ્રવાસના દિવસે જ વિરોધ, નવી પેન્શન યોજનાને લઈ શિક્ષકોનો વિરોધ, જૂની પેન્શન યોજના ચાલુ રાખવા શિક્ષકોનો માંગ, જિ. પંચાયત ખાતે જિલ્લાના શિક્ષકો થયા એકઠા, શિક્ષકો જિલ્લા કલેક્ટરને આપશે આવેદન
