Gujarat/ નર્મદા ડેમના તમામ દરવાજા ખોલાયા, નર્મદા ડેમના 30 ગેટ ખોલવામાં આવ્યા, ડેમમાં 2.23 લાખ ક્યુસેક પાણીની આવક, નર્મદા ડેમની જળસપાટી 135.29 મીટરે પહોંચી, નર્મદા નદીમાં 45 હજાર ક્યુસેક પાણી છોડાયું, નર્મદા નદીના કાંઠાના ગામોને એલર્ટ કરાયા

Breaking News