છમકલુ/ આણંદઃ સમારખામાં ઝંડા ફરકાવવા બાબતે છમકલુ મામલો,  15 ઓગસ્ટે તિરંગા રેલીની અદાવત હોવાનું અનુમાન,  તિરંગા રેલી બાબતે બબાલ થઈ હોવાની લોક ચર્ચા,  2 વિધર્મી યુવકો દ્વારા ખેતરમાં યુવકને માર્યો માર,  ઇજાગ્રસ્ત યુવક હાલ સારવાર હેઠળ,  SP, DYSP, SOG સહિતનો પોલીસ ઘટના સ્થળે,  પોલીસ વધુ તપાસ હાથ ધરી

Breaking News