ત્રિપલ અકસ્માત/ મોરબી નજીક ત્રિપલ અકસ્માત, ટ્રક, ST બસ અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત, શાપરથી ગાળા ગામ વચ્ચેના રોડ સર્જાયો અકસ્માત, ટ્રકમાં પાછળથી કાર ઘુસી જતા ત્રીપલ અકસ્માત, અમુક લોકોને નાના મોટી ઈજા, 108ની ટીમ ઘટના સ્થળે પહોચી

Breaking News