છેડતી/
જૂનાગઢઃ માણાવદરમાં છેડતી ફરિયાદ, કોંગ્રેસ ધારાસભ્યના ડ્રાઇવર સામે થઈ ફરિયાદ, 13 વર્ષની સગીરાની કરી છેડતી, કોડવાવ – થાપલા ગામે બની ઘટના, પાણીની બોટલ માગી કરી છેડતી, સગીરાની માતાએ કરી પોલીસ ફરિયાદ, ડ્રાઇવર પરેશ કાંતિભાઈ બકોરી સામે નોંધાઈ ફરિયાદ, બાંટવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
