બુટલેગરનું મોત/ વડોદરા : કુખ્યાત બુટલેગરનું નાગદાન ગઢવીનું મોત, હૃદય રોગના હુમલાથી થયું બુટલેગરનું મોત, ખેડા કોર્ટની મુદ્દતમાં હાજરી આપી પરત આવતાં થયો હૃદય રોગનો હુમલો, વડોદરા સેન્ટ્રલ જેલ પરત લઈ જતા છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, સમા સાવલી રોડ પર છાતીમાં દુખાવો થતા રિધમ હૉસ્પિટલ સારવાર માટે લઇ જવાયો, સારવાર દરમિયાન રિધમ હૉસ્પિટલ ના તબીબોએ મૃત જાહેર કર્યો હતો

Breaking News