Anand/ આણંદ :ખંભાતમાં ગેસ ગળતરની ઘટના, કરણ ઇન્ટરમીડિયેટ કંપનીમાં ક્લોરીન ગેસ ગળતર, ગેસ ગળતરથી 1 વ્યક્તિનું મોત, કંપનીમાં કામ કરતા યુવાનનું મોત, સોખડા GIDCમા આવેલી કંપનીની ઘટના, કરણ ઇન્ટરમીડીયેટ કંપનીમાં બન્યો બનાવ, ખંભાત હોસ્પિટલની બહાર લોકોના ટોળા ઉમટ્યા, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો

Breaking News