Mehsana/ મહેસાણા: ખેરાલુ તાલુકા પંચાયતમાં ભંગાણ, પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ, પ્રમુખ અસ્મિતાબેન ચૌધરી સામે દરખાસ્ત, ખેરાલુ તાલુકા પંચાયતમાં હાલમાં 17 સભ્યો, 12 સભ્યો દ્વારા રજૂ કરાઈ દરખાસ્ત, 6 ભાજપના અને 6 કોંગ્રેસના સભ્યોએ કરી રજૂ

Breaking News