Gujarat/
ગાંધીનગર: ખેડુત આંદોલનનો આજે સતત ત્રીજો દિવસ, 400થી વધુ બહેનો જોડાઇ આજે ખેડૂત આંદોલનમાં, બલરામ મંદિર પરિસરથી બહેનો દ્વારા રેલી, પ્રધાનમંત્રીને લખવામાં આવશે પત્ર, સમાન વીજદર જેવા અનેક પ્રશ્નોને લઈને આંદોલન
