Gujarat/અમદાવાદઃ ઓઢવ પરિવારના 4 લોકોની હત્યાનો મામલો, આરોપીને અરજન્ટ ચાર્જ મેટ્રો કોર્ટમાં કરાયો રજૂ, આરોપી વિનોદના 5 દિવસના રીમાંડ કર્યા મંજૂર, પોલીસે 10 દિવસના રીમાંડની કરી હતી માંગ, પત્નિ પર શંકા રાખી કરાઈ હતી હત્યા
Gujarat/જામનગરઃ ધારાસભ્ય ચિરાગ કાલરીયા ફરી ચર્ચામાં, ચિરાગ કાલરીયા CM સાથે એકમંચ પર, કોંગી ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ કરી સ્પષ્ટતા, ‘CMનું સમાજના વડિલ તરીકે કર્યું સ્વાગત’, ‘કોંગ્રેસમાં નરેશ પટેલ સાથે કામ કરવા હું તત્પર’
Gujarat/મોંઘવારીની વણથંભી રફ્તાર, પેટ્રોલ-ડીઝલમાં ફરીથી ભાવવધારો, 13 દિવસમાં 11મી વખત ભાવવધારો, 13 દિવસમાં લિટર દીઠ 8 રૂપિયા વધ્યા, દિલ્હી: પેટ્રોલ-ડીઝલ 80-80 પૈસાનો વધારો, દિલ્હી: પેટ્રોલ રૂ. 103.41, ડીઝલ રૂ. 94.67, મુંબઈ: પેટ્રોલ રૂ. 118.41, ડીઝલ રૂ. 102.64, કોલકત્તા: પેટ્રોલ રૂ. 113.03, ડીઝલ રૂ. 97.82, ચેન્નઈ: પેટ્રોલ રૂ. 108.96, ડીઝલ રૂ. 99.04
Gujarat/વડોદરાઃ મંતવ્ય ન્યુઝના અહેવાલની અસર, બાળકને ઢોરમાર મારનાર પોલીસકર્મી સસ્પેન્ડ, કોન્સ્ટેબલ શક્તિસિંહને કરાયો સસ્પેન્ડ
Gujarat/વડોદરા: M.S.યુનિ.માં જગ્યાઓ ભરવા માંગ, M.S.યુનિ.માં બિનશૈક્ષણિક જગ્યા ભરવા માંગ, સંકલન સમિતિની 548 જગ્યા ભરવાની માગણી, રાજ્ય સરકારે 2020માં જ આપી હતી મંજૂરી, સેનેટ બેઠકમાં સંકલન સમિતિની ઉગ્ર રજૂઆત
Gujarat/MS યુનિવર્સિટીમાં 548 બિનશૈક્ષણિક જગ્યાઓ ભરવા માગણી… સરકારની મંજૂરી છતાં ત્રણ વર્ષથી થઈ નથી ભરતી
Gujarat/વડોદરાના નંદેસરીમાં પોલીસની દાદાગીરી સીસીટીવીમાં થઈ કેદ….. દુકાનમાં ઘૂસીને છાણીના પોલીસકર્મીએ બાળકને માર્યો ઢોર માર
International/ઈમરાનખાનની ખુરશી બચશે કે જશે?, ખુરશીના ખેલમાં ઈમરાનની છેલ્લી ઓવર, ખુરશી બચાવવા ઈમરાનની નવી ચાલ, પાકિસ્તાનીઓને દેશવ્યાપી દેખાવની હાકલ, પાકિસ્તાનની સંસદમાં આજે ખરાખરીનો ખેલ, ઈમરાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે વોટિંગ, પાર્ટીના બાગી સાંસદોને કાર્યવાહીની આપી ચિમકી, વિપક્ષને પણ કાયદાકીય કાર્યવાહીની ચેતવણી, ઈમરાનના ઘરે બેઠકમાં 142 સાંસદો પહોંચ્યા, વિપક્ષના ટેકેદારોની સંખ્યા 200થી વધુ