Gujarat/અમદાવાદમાં ગરમી વધતા લીંબુના ભાવ આસમાને, લીબુના છૂટકના ભાવ 350 પર પહોંચ્યા, જ્યારે લીંબુના હોલસેલમાં ભાવ 230 પર પહોંચ્યા, ઓછી આવક સામે વધુ માગથી ભાવ આસમાને, ડીઝલના ભાવ આસમાને પહોંચતા ભાવ વધ્યા, મહારાષ્ટ્ર, મદ્રાસથી આવતા લીંબુ મોંઘા
Gujarat/સુરેન્દ્રનગરઃ માળોડ ગામે સ્થાનિક લોકોનો હોબાળો, આંગણવાડી ખાતે કર્યો હોબાળો, સ્થાનિક લોકોએ કર્મચારીનો લીધો ઉધડો, સડેલ વસ્તુથી બનાવવામાં આવે છે ભોજન, બાળકોનું રજી. વધુ દેખાડ્યું હોવાની ફરિયાદ, સગર્ભા મહિલાઓને મળતી વસ્તુઓ વેચવાની ફરિ
Gujarat/આવતા 6 મહિનામાં 1500 ‘સેવા સેતુ’ કાર્યક્રમ, અગાઉના તબક્કામાં 2.45 કરોડ પ્રજાજનોને તત્કાળ સ્થળ પર જ સેવાનો લાભ, 30 સપ્ટેમ્બર સપ્ટેમ્બર સુધી દર મહિનાના બીજા શનિવારે, દરેક તાલુકાના એક-એક ગામમાં સેવા સેતુ,
Gujarat/ગાંધીનગર વિદ્યાસહાયકોના આંદોલન યથાવત્, વિદ્યાસહાયકોનો આજે 15 મો દિવસ, સચિવાલય તરફ ઉમેદવારની કુચ, ઉમેદવારની કુચ કરતા ગેટ.નં.1 બંધ કરાયો, પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો, વિરોધ અટકાવવા માટે વધુ પોલીસ બોલાવી, 3300 થી વધારે જગ્યાઓ કરવાની માગ, વિરોધ કરતા વિદ્યાસહાયકોને પોલીસે અટકાવ્યા, રસ્તા પર રામધૂન બોલાવીને કર્યા ધરણાં
Gujarat/આકાશમાં જોવા મળેલા અગનગોળાનો ભેદ ઉકેલાયો, ચીનના રોકેટનો ભાગ હોવાનો દાવો, અમેરિકી વૈજ્ઞાનિકે કર્યો દાવો, ચેંગ ઝેન 3B નામના રોકેટનો ભાગ હોવાનો દાવો, મહારાષ્ટ્રના ચંદ્રપુર ગામ નજીક પડ્યો હતો પદાર્થ, મોટી રિંગ અને ગેસના સિલિન્ડર જેવો પદાર્થ પડ્યો, પદાર્થ પડતાં ખેતરમાં લાગી ગઈ હતી આગ
Gujarat/ક્ચ્છઃ લાકડીયા પાસે કેમિકલ ભરેલ ટેન્કરમાં આગ, આગ લાગતા બંને સાઈટ ટ્રાફિક જામ સર્જાયો, ફાયર વિભાગની ટીમ દ્વારા લેવાયો કાબુ
Gujarat/મહીસાગરઃ લુણાવાડાની બેંક લોકરમાંથી દાગીના ગાયબ, યુનિયન બેંકની શાખામાં મુક્યા હતા દાગીના, ડો. સંજય શાહના લોકરમાં હતા 22 લાખના દાગીના, ડો. સંજય શાહના પત્નીના નામે હતું લોકર, સંજય શાહે બેંકના CCTV માંગ્યા, CCTV ફૂટેજ લઇ મેનેજરે ગલ્લા ટલ્લા, સંજય શાહે નોધાવી પોલીસ ફરિયાદ
Gujarat/સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ, અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચશે, રાજ્યમાં હજુ ત્રણ દિવસ હીટવેવની અગાહી, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ, અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચશે, રાજ્યમાં હજુ ત્રણ દિવસ હીટવેવની અગાહી
Gujarat/કચ્છઃ મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો વિરોધ, માધાપરમાં કોંગ્રેસ દ્વારા ધરણા, બેનરો સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ, કાર્યકરોએ બસ સ્ટેશન પાસે કર્યો વિરોધ, પોલીસે 20 કાર્યકરોની કરી અટકાયત
Gujarat/કચ્છઃ મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો વિરોધ, માધાપરમાં કોંગ્રેસ દ્વારા ધરણા, બેનરો સાથે સુત્રોચ્ચા કરી વિરોધ, કાર્યકરોએ બસ સ્ટેશન પાસે કર્યો વિરોધ, પોલીસે 20 કાર્યકરોની કરી અટકાયત