Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરતઃ ગટરમાં ગુંગળાઇ જવાથી બે મોત, શહેરના અંબાજી રોડની ઘટના, વહેલી સવારે બની હતી ઘટના

Gujarat/સૌરાષ્ટ્રમાં ખાદ્યતેલ ઓઇલ મિલમાં દરોડા,  ખાદ્યતેલના ભાવ વધતા કરાયા દરોડા,  કેન્દ્રમી ટીમ દ્વારા કરવામાં આવ્યા દરોડા,  સૌરાષ્ટ્રની ટોચની ઓઇલ મિલોમાં તપાસ,  ટીમ દ્વારા અલગ અલગ 11 સ્થળોએ તપાસ,  સ્ટોક મર્યાદાના નિયમને લઇ ટીમ દ્વારા ચેકિંગ

Gujarat/રાજકોટઃ PSIની નોકરી લાલચ આપી છેતરપીંડીનો મામલો,  મુખ્ય સુત્રધાર કિષ્ના ભરડવા જામીન મુકત,  સેશન્સ અદાલત દ્વારા જામીન મંજૂર,  PSIની નોકરીની આપી હતી લાલચ,  નોકરી આપવાની લાલચે લોખો પડાવ્યા,  મુખ્ય સૂત્રાધારનો કિષ્ણા ભરડવા હતો આરોપી

Gujarat/સરકારી ડોકટરની હડતાલ વેગવાન,  મ્યુનિ. મેડિકલ કોલેજનું સમર્થન,  એનએચએલ મેડિકલ કોલેજમાં દેખાવો,  ડોકટરની હડતાલનો આજે ત્રીજો દિવસ,  ચોથી વખત હડતાલના માર્ગે તબીબો,  તબીબી હડતાલના કારણે દર્દીઓ ત્રસ્ત,  સરકારી હોસ્પિટલોમાં તબીબીસેવા ખોરંભે

Gujarat/પાટણઃ ગુંડા તત્વોના આતંકનો વિડિયો વાયરલ,  દંપતિ પર ગુંડા તત્વોએ કર્યો હુમલો,  વિજય સિનેમાના પાર્કિગ પાસેની ઘટના,  ગાડી બાઇકને અડી જતા કર્યો હુમલો,  શહેરમાં વધી રહ્યા છે ગુંડાઓનો આતંક,  ગુંડા તત્વોને નથી રહ્યો પોલીસનો ખોફ,  પોલીસ પેટ્રોલિંગ દાવાઓ પોકળ

Gujarat/સુરતઃ ઉમરપાડા કોંગ્રેસમાં ભંગાણ,  300 થી વધુ કોંગી કાર્યકરો જોડાયા ભાજપમાં,  માંગરોળના ઝરપણ ગામે હતો કાર્યક્રમ,  નારસિંગ વસાવા સહિત કોંગી કાર્યકરો જોડાયા,  પ્રદેશ કોંગ્રેસના માજી મંત્રી છે નારસિંગ વસાવા,  જૂથવાદ, અવગણનાથી કંટાળી આપ્યું રાજીનામું,  ગણપતસિંહ વસાવાના હસ્તે કેસરિયો ધારણ કર્યો,  માંગરોળના ધારાસભ્ય છે ગણપતસિંહ વસાવા,  વિકાસના કામોથી પ્રેરાઈને ભાજપમાં જોડાયા

Gujarat/સુરતઃ ગ્રીષ્મા હત્યા કેસ,  16મી એપ્રિલે આવશે ચુકાદો,  બન્ને પક્ષકારોની દલીલો પૂર્ણ થઇ,  સરકાર પક્ષે કેપિટલ પનિશમેન્ટની કરી માંગ,  બચાવ પક્ષે પોલીસના લુપ પોઇન્ટની દલીલો,  ફેનિલે જાહેરમાં ગ્રીષ્માની કરી હતી હત્યા

Gujarat/વડોદરાઃ ભાજપના સંમેલનની પત્રિકાને લઈ વિવાદ,  ભાજપ સક્રિય કાર્યકર્તા સંમેલનની પત્રિકા વિવાદ,  પત્રિકામાં 3 ધારાસભ્યોના નામની બાદબાકી,  મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મનીષાબેન વકીલની બાદબાકી,  ધારાસભ્ય યોગેશ પટેલના નામની બાદબાકી,  પત્રિકામાં લખ્યા માત્ર 2 જ ધારાસભ્યોના નામ

Gujarat/છોટા ઉદેપુરઃ LCBએ બાઈક ચોરી ઝડપી,  રાત્રી પેટ્રોલિંગ દરમિયાન બે શખ્સ ઝડપાયા,  શખ્સની પૂછપરછ કરતા8 બાઈક ચોરી ઝડપાઈ,  LCBએ 9 બાઈક સાથે 2 આરોપીને ઝડપ્યા

Gujarat/રાજકોટઃ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો વિરોધ,  શિક્ષણ મંત્રીના પ્રવાસના દિવસે જ વિરોધ,  નવી પેન્શન યોજનાને લઈ શિક્ષકોનો વિરોધ,  જૂની પેન્શન યોજના ચાલુ રાખવા શિક્ષકોનો માંગ,  જિ. પંચાયત ખાતે જિલ્લાના શિક્ષકો થયા એકઠા,  શિક્ષકો જિલ્લા કલેક્ટરને આપશે આવેદન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy