Gujarat/રાજ્યમાં તબીબોની હડતાળને લઇને મહત્વની જાહેરાત, 7માં પગાર પંચમાં જોડીને 20 ટકા એરિયર્સ અપાશે, 5 સપ્તાહમાં એરિયર્સની ચૂકવણીની કામગીરી થશે, બેઝિક અને NPPAની મહત્તમ મર્યાદા 2.37લાખ કરાઇ, ઘણાં ખરા પ્રશ્નોનું સરકારે નિરાકરણ કર્યુઃ અગ્રવાલ, 1 જૂનથી નોન પ્રાઇવેટ પ્રેક્ટિસિંગ અલાઉન્સ અપાશે
Gujarat/અંબાજીમાં આવતીકાલથી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ, 51 શક્તિપીઠ થશે પરિક્રમા મહોત્સવનો પ્રારંભ, સૌથી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શૉની પણ મળશે ભેટ
Gujarat/પરીક્ષા મધ્યસ્થ મુલ્યાંકન બહિષ્કારનો નિર્ણય મોકૂફ, 8 પડતર પ્રશ્નો પૈકી 5 પ્રશ્નોનો ઉકેલ આવ્યોઃ સમિતિ, વિદ્યાર્થીઓના હિતમાં આંદોલન પરત ખેંચવાનો નિર્ણય, શૈક્ષણિક સંગઠનોએ પેપર તપાસવાનો કર્યો નિર્ણય
Not Set/અમૂલ બટરના ભાવમાં થયો વધારો, દૂધના ભાવ વધારાની આશંકા વચ્ચે ભાવ વધારો, અમૂલ બટર 1 કિલોમાં રૂ.20નો વધારો, પહેલા કિલોએ લેવાતા હતા રૂ.530, અમૂલ બટર 100 ગ્રામમાં રૂ.2નો વધારો, અમૂલ બટર 500 ગ્રામમાં રૂ.10નો વધારો
Gujarat/વિધાનસભા ચૂંટણી પહેલા AIMIM મેદાનમાં, AAP બાદ હવે AIMIM આવી મેદાનમાં, કેજરીવાલ બાદ ઔવેસી આવશે ગુજરાત, પંજાબના CM પણ આવ્યા હતા ગુજરાત, ઔવેસી 14 એપ્રિલે આવશે અમદાવાદ
Gujarat/જીતુ વાઘાણીને મનીષ સિસોદિયાનો જવાબ, ભાજપે ગુજરાતમાં સારું શિક્ષણ નથી આપ્યું, શિક્ષણ ક્ષેત્રે 27 વર્ષમાં ભાજપ નિષ્ફળ-સિસોદિયા, હવે ગુજરાતમાં ‘આપ’ની સરકાર બનાવીશું
Gujarat/19મી એપ્રિલે PM મોદી ગુજરાત આવશે, PM મોદી જામનગરની લેશે મુલાકાત, ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો કાર્યક્રમ, સેન્ટર બિલ્ડિંગની આધારશિલા રાખશે
Gujarat/2022ની ચૂંટણીને લઈને ભાજપનું અભિયાન, 7થી 20 એપ્રિલ સુધી સામાજિક ન્યાય પખવાડિયું, સ્થાપના દિવસથી કાર્યક્રમની ઘડાઈ રૂપરેખા, પ્રજાલક્ષી યોજનાઓનો કરશે પુરજોશમાં પ્રચાર, પ્રજાલક્ષી 20 યોજનાઓનો કરશે પ્રચાર
Gujarat/સુરતઃ યુવકને યોગ્ય સારવાર ન મળતા મોત, પરિવારજનોએ લગાવ્યા હોસ્પિ. આરોપ, સિવિલ હોસ્પિ.માં યુવકનું નિપજ્યું મોત, યુવકને કાર ચાલકે લીધો હતો અડફેટે, ગઇકાલે રાત્રે 9 વાગ્યા લાવ્યા હતા હોસ્પિ., નવીસીવીલ હોસ્પિ.માં ડોક્ટરની હાજરી ન હતી