Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટમાં આપેલા નિવેદન પર બોલ્યા જીતુ વાઘાણી, મારી વાત ટૂકડે ટૂકડે રજૂ કરવામાં આવીઃ વાઘાણી, ‘કોઈના સર્ટિફિકેટની આવશ્યકતા નથી રહેતી’, ‘ગુજરાતને બદનામ કરવાવાળા અંગે હતું નિવેદન’, ‘દેશ વિરોધી વાતો કરતા લોકો માટે આપ્યું હતું નિવેદન’, ‘દેશ વિરોધી માનસિકતા કોઈ સંજોગોમાં ન ચલાવાય’

Gujarat/ભરુચના સાંસદ મનસુખ વસાવાનો PM મોદીને પત્ર, નર્મદા નદીની સ્વચ્છતા મામલે લખ્યો પત્ર, રેતી ખનન અટકાવવા માગ કરી, દુષિત પાણી ઠલવાતું રોકવા માગ

Gujarat/કચ્છ: જખૌ દરિયામાંથી ચરસ ઝડપાયું, BSFને વધુ બે પેકેટ ચરસ ઝડપ્યું, બે દિવસ પૂર્વે પણ બે પેકેટ મળી આવ્યા હતા, એજન્સીઓમાં દોડધામ મચી

Gujarat/અમૂલ બટરના ભાવમાં થયો વધારો, દૂધના ભાવ વધારાની આશંકા વચ્ચે ભાવ વધારો, અમૂલ બટર 1 કિલોમાં રૂ.20નો વધારો, પહેલા કિલોએ લેવાતા હતા રૂ.530, અમૂલ બટર 100 ગ્રામમાં રૂ.2નો વધારો, અમૂલ બટર 500 ગ્રામમાં રૂ.10નો વધારો

Gujarat/કુંવરજી બાવળિયાની કથિત ઓડિયો ક્લિપનો મામલો, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અર્જૂન ખાટરિયાનું નિવેદન, બાવળિયા ભ્રષ્ટાચારીઓને છાવરવાનું કામ કરી રહ્યા છે, કુંવરજીભાઈ ધમકી ભર્યા શબ્દોમાં વાત કરી રહ્યાં છે, ભ્રષ્ટાચારને પ્રોત્સાહન ન આપવુ જોઈએ: ખાટરિયા

Gujarat/વડોદરાઃ ડુપ્લીકેટ કરન્સી ઘુસાડવાનું કૌભાંડ ઝડપાયું, ભારતીય ચલણ બઝારમાં ડુપ્લીકેટ કરન્સીનું કૌભાંડ, પરપ્રાંતિય યુવક પાસે મળ્યું ડુપ્લીકેટ નોટોનું બંડલ, 200ના દરની 61 ડુપ્લીકેટ નોટોનું બંડલ મળ્યું, આરોપી વિશાલ ગુપ્તાને પોલીસે ઝડપ્યો

Gujarat/વિધાનસભા ચૂંટણી પહેલા AIMIM મેદાનમાં, AAP બાદ હવે AIMIM આવી મેદાનમાં, કેજરીવાલ બાદ ઔવેસી આવશે ગુજરાત, પંજાબના CM પણ આવ્યા હતા ગુજરાત, ઔવેસી 14 એપ્રિલે આવશે અમદાવાદ

Gujarat/જીતુ વાઘાણીને મનીષ સિસોદિયાનો જવાબ, ભાજપે ગુજરાતમાં સારું શિક્ષણ નથી આપ્યું, શિક્ષણ ક્ષેત્રે 27 વર્ષમાં ભાજપ નિષ્ફળ-સિસોદિયા, હવે ગુજરાતમાં ‘આપ’ની સરકાર બનાવીશું, શિક્ષણ મંત્રી વાઘાણી- સિસોદિયા ફરી આમને-સામને, ગુજરાતમાં દિલ્હી જેવું શિક્ષણ આપીશું

Gujarat/19મી એપ્રિલે PM મોદી ગુજરાત આવશે, PM મોદી જામનગરની લેશે મુલાકાત, ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો કાર્યક્રમ, સેન્ટર બિલ્ડિંગની આધારશિલા રાખશે, ઔષધી પર આધારિત દવાઓનું રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન

Gujarat/રખડતા ઢોર નિયંત્રણ બિલ સ્થગિત કરાયું, રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન, બિલ હાલ સ્થગિત કરાયું: વાઘાણી, જ્યાં સુધી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી બિલ સ્થગિત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy