Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/જૂનાગઢઃ કોયલાણા ગામે નજીક નેશનલ હાઇ વે પર અકસ્માત,  2 બાઇક ચાલકના મોત અને 1 સારવાર અર્થે,  કાર ચાલ બોડની પરિક્ષા આપવા જતો હતો,  કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત,  કારે અકસ્માતમાં 2 બાઇકને લીધા અડફેટે,  પોલીસે તપાસ હાથ ધરી

Gujarat/સુરેન્દ્રનગરઃ ભોગાવો નદીમાં 3 બાળકો ડૂબ્યા,  ડૂબેલા 3માંથી 2 બાળકોના નીપજ્યા મોત,  1 બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો,  3 બાશકો નદીમાં રમવા ગયા હતા,  પોલીસ ટીમે તપાસ હાથ ધરી

Gujarat/રાજ્યમાં તબીબોની હડતાળનો સુખદ અંત,  સાંજે હડતાળ સમેટવાનું આપ્યું આશ્વાસન,  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન, રાજ્યના 10 હજાર તબીબોની હડતાળ સમેટાઇ

Gujarat/સુરતમાં ગ્રેડ પે મામલે શિક્ષકોની રેલી,  રેલી નીકાળીને શિક્ષકોનું વિરોધ પ્રદર્શન,  રાજકોટ- જામનગરમાં પણ વિરોધમાં રેલી,  શિક્ષકો 4200 ગ્રેડ પે મામલે વિરોધ,  સમાન કામ સમાન વેતનની માંગ,  200 શિક્ષકોએ રેલી સાથે નોંધાવ્યો વિરોધ

Gujarat/ગાંધીનગરઃ 15 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ,  હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ પોઝિટીવ,  ગુ. નેશનલ લો યુનિ. માં 15 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત,  સંક્રમિત 15 વિદ્યાર્થીઓ હોમ ક્વોરંટાઇન

Gujarat/સુરતઃ મહિલાઓ જાહેરમાં બાખડી,  સ્થાનિકો અને મહિલા મંદિરના સભ્યો વચ્ચે મારામારી,  સોસાયટીમાં મંદિરને લઇને થઈ માથાકુટ,  સમગ્ર ઘટનાનો વીડિયો થયો વાયરલ,  વરાછા વિસ્તારની સ્વાતિ સોસાયટીની ઘટના,  પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

National/10 એપ્રિલથી 18 વર્ષથી ઉપરનાને મળશે બુસ્ટર ડોઝ,  બીજા ડોઝના 9 મહિના પુર્ણ થવા જરૂરી,  રવિવારથી દેશભરમાં થશે પ્રારંભ,  ખાનગી રસીકરણ કેન્દ્ર પરથી મળશે ડોઝ,  સ્વ ખર્ચે લઈ શકાશે બુસ્ટર ડોઝ

National/બેંગાલુરુની 7 શાળાઓમાં બોમ્બ મૂકાયાની ધમકી,  શાળાઓમાંથી વિદ્યાર્થીઓને બહાર લવાયા,  શાળાઓને ઇમેલથી અપાઇ હતી ધમકી,  બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ શાળાઓમાં પહોંચ્યો,  તમામ સ્કૂલોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું

Gujarat/અમદાવાદ: ગોતા નજીક બે મજૂરોનાં મોત,  માહી ઇટાલિયન માર્બલના ગોડાઉનમાં બની ઘટના,  ટ્રક માંથી માર્બલના પથ્થર ઉતરતા સમયે બની ઘટના,  બંને મજૂર બિહારના રહેવાસી

Gujarat/રખડતા ઢોર નિયંત્રણ બિલ સ્થગિત કરાયું, રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન, બિલ હાલ સ્થગિત કરાયું: વાઘાણી, જ્યાં સુધી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી બિલ સ્થગિત, બિલ હાલ સ્થગિત કરાયું: વાઘાણી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy