Gujarat/
સુરતઃ મહિલાઓ જાહેરમાં બાખડી, સ્થાનિકો અને મહિલા મંદિરના સભ્યો વચ્ચે મારામારી, સોસાયટીમાં મંદિરને લઇને થઈ માથાકુટ, સમગ્ર ઘટનાનો વીડિયો થયો વાયરલ, વરાછા વિસ્તારની સ્વાતિ સોસાયટીની ઘટના, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
