Breaking News/ વડોદરાના અનગઢ નજીક રેલ્વે ટ્રેક પર વિસ્ફોટક જેવો પદાર્થ મળતા હડકંપ

વડોદરાના અનગઢ નજીક રેલ્વે ટ્રેક (Angadh Railway Track) પર વિસ્ફોટક જેવી વસ્તુ મળતાં પોલીસ દોડી આવી. નંદેસરી પોલીસ તપાસમાં તે ફટાકડાની વસ્તુ હોવાનું બહાર આવ્યું.

Top Stories Gujarat Vadodara Breaking News
Angadh Railway Track

Breaking News:વડોદરામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે.વડોદરાના અનગઢ નજીક રેલવે ટ્રેક (Angadh Railway Track) પર વિસ્ફોટક જેવી વસ્તુ મળી આવી હોવાની માહિતી મળતાં પોલીસ વિભાગ સતર્ક થઈ ગયું હતું.મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને,નંદેસરી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ટ્રેક પર મળી આવ્યા (Angadh Railway Track) લગ્નોમાં વપરાતા કોલ્ડ ફાયર

FSL પણ તપાસમાં સામેલ થઈ હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રેક પર મૂકેલા (Angadh Railway Track) શંકાસ્પદ વિસ્ફોટકો લગ્નોમાં વપરાતા કોલ્ડ ફાયર હતા, જે પણ ફૂટેલા હતા. એવી શંકા છે કે કોઈએ મજાક કરવા માટે ત્યાં મૂક્યા હતા.

તપાસમાં કંઈ ચિંતાજનક ન મળતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં, પોલીસે ઔદ્યોગિક રેલ્વે લાઇન (Angadh Railway Track) પર કોઈ તોફાની વ્યક્તિએ કાવતરું ઘડ્યું હોવાની શંકાને લઈને તપાસ શરૂ કરી છે.

માહિતી અનુસાર આ વસ્તુ સવારે 7 વાગ્યા પછી રેલ્વે ટ્રેક (Angadh Railway Track) પર મૂકવામાં આવી હોવાની શક્યતા છે. તે લગ્નોમાં વપરાતી કોલ્ડ ફાયર હતી, જે પણ ફૂટી ગઈ. શક્ય છે કે કોઈએ મજાક તરીકે ત્યાં મૂકી હોય. FSL ની મદદ માંગવામાં આવી છે.


આ પણ વાંચો :વડોદરાની જિલ્લા કોર્ટને મળી બોમ્બની ધમકી, પોલીસે ઘટના સ્થળે સર્ચ પ્રક્રિયા હાથ ધરી…

 આ પણ વાંચો :વડોદરામાં પ્રેમપ્રકરણ મામલે યુવક પર હુમલો, ઈંડિયાબુલ્સ મોલની ઓફિસમાં મારામારીનો વીડિયો વાયરલ

આ પણ વાંચો :વડોદરાની પાયોનિયર કોલેજમાં માનસિક ત્રાસના કારણે વિદ્યાર્થીનો આપઘાત, 2 પ્રોફેસર સામે ફરિયાદ