Gujarat/ધો.10ની ઉત્તરવહી નહીં ચકાસવાનો શિક્ષક સંઘનો નિર્ણય, રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ કરશે બહિષ્કાર, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંગઠનોમાં મતભેદ, ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોની પડતર માગણીનો ને લઇને કરશે બહિષ્કાર, મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોએ 11 એપ્રિલે કરશે બહિષ્કાર
Gujarat/ગાંધીનગરઃ નેશનલ લો યુનિ. કોરોનાનો મામલો, આજે વધુ 18 વિદ્યાર્થીઓ આવ્યા પોઝિટિવ, કુલ 167 વિદ્યાર્થીઓના લેવાયા હતા સેમ્પલ, ગઇકાલે એમાંથી ૧૫ વિદ્યાર્થીઓ પોઝિટિવ, કુલ ૩૩ વિદ્યાર્થીઓ આવ્યા પોઝિટિવ
Gujarat/ગુજરાતમાં કોરોનાના નવા વેરીઅન્ટની એન્ટ્રી, કોવિડ XE વેરીઅન્ટનો પ્રથમ કેસ નોંધાયો, વડોદરાના વ્યક્તિનો સેમ્પલ આવ્યો પોઝીટીવ
Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસ ગુજરાતના પ્રવાસે, 10 એપ્રિલે બનાસકાંઠામાં નડાબેટની લેશે મુલાકાત, સીમા દર્શન ટુરિઝમ પ્રોજેક્ટનું કરશે ઓપનિંગ, ઇન્ટરનેશનલ બોર્ડર પર કરશે ઓપનિંગ, સીમા દર્શન બાદ BSFની નિહાળશે રિટ્રીટ, અમિત શાહના આગમનને લઈ તડામાર તૈયારીઓ
Gujarat/અમદાવાદઃ રિક્ષા ચાલકો કરશે હડતાળ, રિક્ષા ચાલકો કરશે એક દિવસીય હડતાળ, 11 એપ્રિલે રિક્ષા ચાલકો કરશે હડતાળ, 2 લાખથી વધુ રિક્ષા ચાલકોની હડતાળ
Gujarat/ગાંધીનગરમાં ACBની સફળ ટ્રેપ, 2 લાંચીયા સરકારી અધિકારી ઝડપાયા, ACBએ આસિસ્ટન્ટ પ્લાનરને રંગે હાથ ઝડપ્યા, ટાઉન પ્લાનર એન.એન. મહેતા લાંચ લેતા ઝડપાયા, 15 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, જમીન NAના અભિપ્રાય માટે માંગી હતી લાંચ
Gujarat/સીએમ ભૂપેન્દ્ર પટેલનો સરળ અંદાજ, કોટેશ્વર ગામના લોકોને પ્રોટોકોલ તોડી મળ્યા, મુખ્યમંત્રીના નિખાલસ વ્યક્તિત્વનો અનુભવ, કોટેશ્વરમાં ભવ્ય કાર્યક્રમ પહેલા સ્થાનિકોને મળ્યા, શિક્ષણ, શાળાની સુવિધા બાબતે કરી ચર્ચા
Gujarat/બનાસકાંઠાના ડીસામાં દુષ્કર્મ આરોપીને સજા, આરોપીને 10 વર્ષ કેદની સજા ફટકારાઈ, આરોપી મુકેશ મજિયાતરને 10 વર્ષની સજા, અન્ય આરોપી દિનેશ મજિયાતર 1 વર્ષની સજા, સગીરાનું અપહરણ કરી કર્યુ હતુ દુષ્કર્મ
Gujarat/નવસારીના બીલીમોરામાં બસમાં આગ, આગ લગતા અફરાતફરીનો માહોલ, ડ્રાઇવરે સમય મુસાફરોને બહાર ઉતરના કરી જાણ, બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ, બીલીમોરા ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ
Gujarat/કોટેશ્વર મહાદેવના મંદિરનું ભૂમિપૂજન સમારોહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાયુ ભૂમિપૂજન, અતિ પ્રાચીન મંદિરના વિકાસનો આજથી શુભારંભ, 3 કરોડના ખર્ચે મંદિરના પરિસદ બનાવામાં આવશે