Gujarat/
રાજકોટમાં આપેલા નિવેદન પર બોલ્યા જીતુ વાઘાણી, મારી વાત ટૂકડે ટૂકડે રજૂ કરવામાં આવીઃ વાઘાણી, ‘કોઈના સર્ટિફિકેટની આવશ્યકતા નથી રહેતી’, ‘ગુજરાતને બદનામ કરવાવાળા અંગે હતું નિવેદન’, ‘દેશ વિરોધી વાતો કરતા લોકો માટે આપ્યું હતું નિવેદન’, ‘દેશ વિરોધી માનસિકતા કોઈ સંજોગોમાં ન ચલાવાય’
