Gujarat/ પાટણઃ ગુંડા તત્વોના આતંકનો વિડિયો વાયરલ,  દંપતિ પર ગુંડા તત્વોએ કર્યો હુમલો,  વિજય સિનેમાના પાર્કિગ પાસેની ઘટના,  ગાડી બાઇકને અડી જતા કર્યો હુમલો,  શહેરમાં વધી રહ્યા છે ગુંડાઓનો આતંક,  ગુંડા તત્વોને નથી રહ્યો પોલીસનો ખોફ,  પોલીસ પેટ્રોલિંગ દાવાઓ પોકળ

Breaking News