Gujarat/
ગાંધીનગર વિદ્યાસહાયકોના આંદોલન યથાવત્, વિદ્યાસહાયકોનો આજે 15 મો દિવસ, સચિવાલય તરફ ઉમેદવારની કુચ, ઉમેદવારની કુચ કરતા ગેટ.નં.1 બંધ કરાયો, પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો, વિરોધ અટકાવવા માટે વધુ પોલીસ બોલાવી, 3300 થી વધારે જગ્યાઓ કરવાની માગ, વિરોધ કરતા વિદ્યાસહાયકોને પોલીસે અટકાવ્યા, રસ્તા પર રામધૂન બોલાવીને કર્યા ધરણાં
