Gujarat/રાજ્યમાં 28-29 માર્ચે બેંકોની હડતાળ, ગુજરાતના 40 હજાર બેંક કર્મી હડતાળમાં જોડાશે, માર્ચ એન્ડિંગમાં 25થી 29 માર્ચ સુધી બેંકો રહેશે બંધ, કેન્દ્રની જાહેર ક્ષેત્રની નીતિઓ વિરુદ્ધ હડતાળ, ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોયી યુનિયન દ્વારા હડતાળ, રાજ્યમાં જ 25 હજાર કરોડના વ્યવહારોને અસર
Gujarat/અમદાવાદમાં નવુ સર્કિટ હાઉસ બનશે, સનાથલ પાસે બનશે નવુ સર્કિટ હાઉસ, માર્ગ અને મકાન વિભાગ મંત્રીની જાહેરાત, મંત્રી પૂર્ણેશ મોદીની મોટી જાહેરાત
National/CNG–PNGના ભાવમાં વધારો, પેટ્રોલ ડીઝલના ભાવ CNG-PNGના ભાવ વધ્યા, જાહેર જનતા પર વધુ એક મોંઘવારીનો મારો, ગુજરાત ગેસે વધાર્યા CNG, PNGના ભાવ, CNGમાં 3 રૂપિયાનો ભાવ વધારો, PNGના ભાવમાં 4 રૂપિયાનો વધારો, CNGનો ભાવ 67.53 થી વધી રૂ.70.53, PNGનો ભાવ 35.05 થી વધી રૂ.39.05
Gujarat/વડોદરાની તૃષાની પ્રેમપ્રકરણમાં હત્યાનો ખુલાસો, એકતરફી પ્રેમમાં પાગલ યુવકે તીક્ષ્ણ હથિયારના 10થી વધુ ઘા મારી કરી હત્યા, 2 શકમંદોની પૂછપરછ
Gujarat/સરકારે અદાણી પાવર પાસેથી પ્રતિ યુનિટ 2.89 રૂપિયાના બદલે 3.52 રૂપિયા ચુકવ્યાનો કૉંગ્રેસનો આરોપ… ઊર્જા મંત્રીએ કહ્યુ- 3.39 પૈસા પ્રતિ યુનિટ ખરીદીએ છીએ વીજળી
Gujarat/નરેશ પટેલના રાજકારણ પર સસ્પેન્સ… ખોડલધામના ચેરમેન હાલ નથી ગુજરાતમાં…. સિંગાપુરના પ્રવાસે હોવાનો સૂત્રનો દાવો
National/કોરોનાકાળના બે વર્ષ બાદ દેશભરમાંથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ હટાવાય… માસ્ક- સોશયલ ડિસ્ટન્સિંગ રહેશે યથાવત
National/હીરો મોટોકોર્પની ઓફિસ પર દરોડા, પવન મુંજાલના ઘર અને ઓફિસ પર દરોડા, પવન મુંજાલ હીરો મોટોકોર્પના ચેરમેન, દરોડામાં IT ટીમને ખર્ચમાં મળી ગડબડ, સતત ઘટી રહ્યા છે હીરો મોટોકોર્પના શેયર, 2% જેટલા ઘટયા છે હીરો મોટોકોર્પના શેયર, એકાઉન્ટમાં બોગસ ખર્ચ દર્શાવવાનો આરોપ
National/દિલ્હીમાં તહરીક-એ-તાલિબાને આપી ઈમેલથી આતંકી હુમલાની ધમકી, દિલ્હીમાં હાઈ સિક્યુરિટી એલર્ટ જાહેર