Gujarat/ધંધુકામાં માર્કેટ યાર્ડમાં ચણાની ખરીદી બંધ, યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી બંધ થતા વિરોધ, કોંગ્રેસ પ્રમુખે પત્ર લખી ખરીદી મુદ્દે મંગાવી માહિતી, 19થી 23 માર્ચ ચણાની ખરીદી બંધ, ખરીદી બંધ રાખવા પર કોંગ્રેસે માંગ્યો ખુલાસો
Gujarat/ગુજરાત કોંગ્રેસ સંગઠનનું નવું માળખું જાહેર, ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનનું નવું માળખું જાહેર, પ્રદેશ સંગઠનમાં 25 ઉપાધ્યક્ષની વરણી, કિશન પટેલની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી, ડો. જીતુ પટેલની પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ તરીકે વરણી, અમદાવાદ શહેર કોંગ્રેસના નવા પ્રમુખ નિરવ બક્ષી, દિનેશ પરમાર, કિશન પટેલ ઉપાધ્યક્ષ, સત્યજીત ગાયકવાડ, અલ્કાબેન ક્ષત્રિય ઉપાધ્યક્ષ
Gujarat/વડોદરા: મકરપુરાની યુવતી તૃષાનો હત્યા કેસ, આરોપી કલ્પેશ ઠાકોરના રિમાન્ડ મંજૂર, 3 દિવસ ના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ, આવતીકાલે આરોપીને સાથે રાખી કરાશે કન્સ્ટ્રકટ્સન
Gujarat/આવતીકાલે આદિવાસી સમાજ કરશે આંદોલન, 25 માર્ચે આદિવાસી સમાજ પોતાના હક અને અધિકાર માટે ઉમટશે, સત્યાગ્રહ છાવણી ખાતે આદિવાસી સમાજ કરશે આંદોલન
Gujarat/રાજ્ય મહેસૂલપ્રધાનની મહત્વની જાહેરાત, રાજયના 18,046 ગામમાંથી 18,035 ગામની માપણી પૂર્ણ, 11,988 ગામનો પ્રમોગલેશન હેઠળ કામગીરી પૂર્ણ, જમીન રી-સર્વે બાબતે 62,776 અરજીઓ આવી, આજ સુધીમાં 54,770 અરજીઓની નિકાલ કરાયો
Sports/ચેન્નઇ સુપર કિંગ્સને લઇ મોટા સમાચાર, રવિન્દ્ર જાડેજા ચેન્નઇ સુપર કિંગ્સનો નવો સુકાની, મહેન્દ્ર સિંહ ધોનીએ છોડી ટીમની કમાન, IPLની નવી સિઝન પહેલા જ છોડ્યું સુકાનીપદ, ચેન્નઇ માટે એક ખેલાડી તરીકે રમવાનું ચાલુ રાખશે
Gujarat/હેલ્મેટ નિયમના પાલનને લઇ હાઇકોર્ટ નારાજ, રાજ્ય સરકાર કરાવે નિયમોનું સખ્તાઇથી પાલન, લોકોની સુરક્ષામાં કોઇ બાંધછોડ ન ચલાવો-HC, રાજ્ય સરકારને ગુજરાત હાઇકોર્ટની ટકોર, અમલવારીમાં ઢીલાશને લઇ ઉધડો લેવાયો
Gujarat/વડોદરા શહેરમાં ઉડ્યા દારૂબંદીના ધજાગરા, શહેરમાં બુટલેગરોનો પોલીસને ખુલ્લો પડકાર, શરાબની બોટલ સાથે બુટલેગરનો વિડિયો વાયરલ, રાવપુરા પો.સ્ટે.ની હદમાં બુટલેગર બન્યા બેફામ, વિશ્વામિત્રી ફાટક વિસ્તારનો વીડિયો હોવાની માહિતી
National/કોરોનાથી મૃત્યુ વળતર માટે ખોટા દાવાનો આરોપ, આરોપોની તપાસ કરવા કેન્દ્રને SCની મંજૂરી, ગુજરાત, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળમાં સમીક્ષા, દાખલ કરાયેલ 5 ટકા દાવાની કરાશે સમીક્ષા, મૃત્યુના વળતરના દાવાની સમય મર્યાદા 60 દિવસ નક્કી કરી
Gujarat/ગરમીને લઇ હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં બે દિવસ બાદ ફરી વધશે ગરમી, કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી, 26-27 માર્ચે ગરમીમાં થશે વધારો, 3થી 4 ડિગ્રી સુધી તાપમાનમાં થશે વધારો, કેટલાક જિલ્લામાં રહેશે વાદળછાયું વાતાવરણ