Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસનો વોકઆઉટ, આદિજાતિને થઈ રહેલા અન્યાય મુદ્દે વોકઆઉટ, આદિવાસીની અસ્મિતા સરકારે ખતમ કરી: કોંગ્રેસ, જળ,જમીન,જંગલ ઉદ્યોગપતિઓને પધરાવી, ઉદ્યોગપતિને આપી આદિજાતિ સમાજને અન્યાય કર્યો

Gujarat/ભારતીય કિસાન સંઘની સરકારને ચીમકી,  72 કલાકનું સરકારને અલ્ટીમેટમ: કિસાન સંઘ,  વીજ સમસ્યાનો ઉકેલના આવેતો આંદોલનની ચીમકી,  ઉકેલના આવેતો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી

Gujarat/વડોદરાઃ તૃષાની કરપીણ હત્યાનો મામલો ક્રાઇમ બ્રાન્ચે આરોપી સાથે રાખી કર્યું રિ કન્સ્ટ્રક્શન કલ્પેશ ઠાકોરના સાથે રાખી કર્યું રિ કન્સ્ટ્રક્શન પોલીસે આરોપીના મેળવ્યા 3 દિવસના રિમાન્ડ પંચને સાથે રાખીને રિ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ક્યાંથી હથિયાર ખરીદી તે અંગે તપાસ ચાલુ કઈ રીતે હત્યાનો પ્લાન બનાવાયો તે મુદ્દે તપાસ

Gujarat/સુરતઃ હોર્ન વગાડવા બાબતે યુવક પર હુમલો,  બાબેન ગામે જોગણીમાતાનાં મંદીર નજીક હુમલો,  યુવાનને જાહેરમાં માર્યા લાકડીના ફટકા,  ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામા આવ્યો

Gujarat/બનાસકાંઠાઃ ખેડૂત આંદોલનનો મામલો લાખણીમાં વીજ પુરવઠા મામલે આંદોલન વિદ્યુત કચેરી બહાર ખેડૂતોએ સરકારનું કર્યું બેસણું આંસુઓ વહાવી ખેડૂતોએ કર્યું સરકારનું બેસણું

Gujarat/પૂજ્ય હરિચરણદાસજી મહારાજની તબિયત અસ્વસ્થ,  સંતો રાજકીય સામાજિક આગેવાનો પહોંચ્યા ગોંડલ,  રામજી મંદિર તબીબોની ટીમ ખડેપગે,  ભાવિકોમાં ચિંતાની લાગણી પ્રસરી

Gujarat/નરેશ પટેલના પુત્ર સાથે મંતવ્ય ન્યૂઝની ખાસ વાતચીત,  શિવરાજ પટેલની મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત,  નરેશ પટેલના રાજકારણ જોડાવા બાબતે ચર્ચા,  ખોડલધામ ચેરમેન છે નરેશ પટેલ,  નરેશ પટેલના રાજકારણમાં જોડાવવા અંગે વાતચીત,  રાજકારણમાં જોડાવું તો કઇ પાર્ટીમાં જોડાવું તે અંગે ચર્ચા,  નરેશ પટેલે રાજકારણમાં જોડાવવાની કરી હતી જાહેરાત,  20 થી 30 માર્ચ વચ્ચે જોડાવવાની કરી હતી જાહેરાત,  નરેશ પટેલ ક્યાં છે તે અંગે રાજકીય વર્ળતુમાં ચર્ચા

Gujarat/વડોદરાઃ નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં લાગી આગ,  મોડી રાતે ધડાકા સાથે લાગી હતી આગ,  ઇનોઝ સ્ટાયરોલ્યુશન કેમિકલ કંપનીમાં આગ,  ઉપરાછાપરી ધડાકાના અવાજથી ગ્રામજનો ભયભીત,  ફાયર વિભાગનો એક કર્મી થયો ઇજાગ્રસ્ત

Gujarat/સુરતઃ ડિડોલી વિસ્તારમાં ચોર થયા સક્રિય,  નક્ષત્ર ટાઉન શિપમાં ચોરીની ઘટના,  મોબાઈલ,રોકડ,સોના ચાંદી દાગીનાની ચોરી,  ચોરી કરનાર ચોર સીસીટીવી કેમેરા કેદ,  ડિડોલી પોલીસ પેટ્રોલિંગ ઉપર સવાલ?

Gujarat/મોહન કુંડારિયાએ શિક્ષણમંત્રીને લખ્યો પત્ર,  લોકસભાના માધ્યમથી લખ્યો પત્ર,  રાજકોટના સાંસદ છે મોહન કુંડારિયા,  રાજકોટને નવી કેન્દ્રીય વિદ્યાલય આપવા રજૂઆત,  રાજકોટમાં 2.44 લાખ વસ્તી ત્યારે કે.વિદ્યાલયની સ્થાપના,  હાલ અત્યારે વસ્તી 10 ગણી વધી ગઈ છે,  રાજકોટમાં હાલ 5 હજારથી વધુ કેન્દ્રીય અધિકારીઓ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy