Gujarat/ડભોઇ નપાના 3 સભ્યો સામે ફરિયાદ નોંધી, પ્રમુખના પતિ, કારોબારી ચેરમેન સામે ફરિયાદ, કારોબારી સભ્ય સામે પણ ફરિયાદ નોંધાઇ, એક્ટ્રોસીટી એકટ મુજબ મહિલાએ ગુનો નોંધાયો, ત્રણેય ભાજપના હાલ સત્તાપક્ષના સત્તાધીશો
Gujarat/ઈન્દ્રનીલ રાજગુરુની મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત, રાજકોટ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યાક્ષ છે ઈન્દ્રનીલ રાજગુરુ, પ્રદેશનું નવુ માળખુ બન્યુ વધુ મજબૂત: ઈન્દ્રનીલ, પાર્ટી લાંબા વિઝન સાથે કરી રહી છે કાર્ય : ઇન્દ્રનીલ, આપ સાથે કોંગ્રેસની તુલના ન થાય : ઇન્દ્રનીલ, પિત્રોડા, મનમોહનસિંહ રાષ્ટ્રપતિના દાવેદાર: ઈન્દ્રનીલ, કોંગ્રેસ કરતા ભાજપમાં વધુ ફાટફુટ: ઇન્દ્રનીલ
Gujarat/રાજકોટઃ PGVCLના ના.ઇજનેર લાંચ લેતા ઝડપાયો, રૂ.60 હજારની લાંચ લેતા ઝડપાયો ના.ઇજનેર, ના. ઇજનેર સાથે અન્ય એક વચેટીયો પણ પકડાયો, વિંછીયાના સત્યજીત સોસા.માં ગોઠવ્યું હતુ છટકુ, ફરિયાદીને દંડ અને જેલની કાર્યવાહીનો બતાવ્યો ડર, ફરિયાદી ડાયરેક્ટ વિજ કનેક્શન કરતા ઝડપાયો હતો
Gujarat/મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોમાં રોષ, પુરતા ભાવ ન મળતા ખેડૂતો ભરાયા રોષે, માર્કેટિંગ યાર્ડમાં દરવાજો બંધ કરતા ફેલાયો રોષ, માર્કેટિંગ યાર્ડમાં હરાજી ખેડૂતોએ કરાવી બંધ
Gujarat/સુરતઃ જરીવાલા કંપાઉન્ડમાં દિવાલ ધરાશાયીનો મામલો, દિવાલ ધરાશાયી થતા બે શ્રમિકોના થયા હતા મોત, કતારગામમાં જરીવાલા કંપાઉન્ડની દિવાલ પડી હતી, દિવાલ ધરાશાયી થતા બે મજૂરો થયા હતા મોત, સમગ્ર ઘટના સીસીટીવી આવ્યા સામે
Gujarat/AAP કરી શકે છે BTP સાથે ગઠબંધન, AAP નેતાઓની છોટુ વસાવા સાથે મુલાકાત, મહેશ વસાવા સાથે પણ કરી મુલાકાત, બન્ને નેતાઓને AAPમાં જોડાવવા આમંત્રણ
Gujarat/મુન્દ્રા ભાજપમાં ફરી લેટર બોમ્બથી ખડભાળહટ, મુન્દ્રા નગરપાલિકામાં મોટા ભ્રષ્ટાચારની ગંધ, ગટર,જમીન, રસ્તાના કામોમાં લાખોની ખાયકી, ભાજપના આંતરિક વિખવાદમાં મામલો બહાર આવ્યાની વકી, AAPના નેતા સંજય બાપટને મળી નનામી અરજી, સમગ્ર મામલે કડાકા-ભડાકા કરવાની તૈયારી
International/ઝારખંડનું 1.36 લાખ કરોડ લેણું બાકી, કોલ ઈન્ડિયા પર 1.36 લાખ કરોડ બાકી, ઝારખંડના CM હેમંત સોરેનની ચિમકી, મોદી સરકારને હેમંત સોરેનની ચિમકી, કોલસા-ખનીજ પર તાળું મારવાની ચિમકી
Gujarat/વિધાનસભા ચૂંટણી લઇ કોંગ્રેસ સજ્જ, ચાર ઇન્ચાર્જ પ્રભારીની કરી નિમણંક, ઉમંગ સિંઘાર અને વિરેન્દ્રસિંહ રાઠોડને આપી જવાબદારી, રામ કિશન ઓઝા અને બી.એમ.સંદિપને આપી જવાબદારી
Gujarat/ભારતીય કિસાન સંઘની સરકારને ચીમકી, 72 કલાકનું સરકારને અલ્ટીમેટમ: કિસાન સંઘ, વીજ સમસ્યાનો ઉકેલના આવેતો આંદોલનની ચીમકી, ઉકેલના આવેતો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી