Gujarat/રાજકોટ: નિર્માણાધીન બ્રિજ કૌભાંડ મામલો, પિલરની ખરાઈ માટે તપાસ એજન્સી નિમાઈ, તમામ પિલરની મજબૂતીની ખરાઈ માટે તપાસ, 25 MMને બદલે 20 MM ના લોખંડ વાપરવાનો આક્ષેપ, સોમવાર સુધીમાં વિભાગીય કચેરીમાં રિપોર્ટ મોકલાશે
Gujarat/આજે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરીક્ષા, 334 જગ્યા માટે વનરક્ષકની પરીક્ષા, વર્ગ 3 વનરક્ષકના ભરતીની પરીક્ષા, બપોરના 12થી 2માં યોજાશે પરીક્ષા, પાસ થનાર વિદ્યાર્થીઓની શારીરિક કસોટી યોજાશે
Gujarat/રાજ્યમાં આગ ઝરતી ગરમી, આજે પણ રાજ્યમાં હીટવેવની આગાહી, તાપમાનનો 40 ડિગ્રી સુધી જવાની સંભાવના, કેટલાક શહેરોમાં અપાયું યેલો એલર્ટ, તાપમાનનો 40 ડિગ્રી સુધી જવાની સંભાવના
Gujarat/સોમવારથી શરૂ થશે બોર્ડની પરીક્ષાઓ, પરીક્ષાઓ માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ, પ્રશ્નપત્ર, પુરવણી રાખવા સ્ટ્રોંગરૂમની વ્યવસ્થા, પરીક્ષાના બે કલાક પહેલા નીકળશે પેપર, સ્ટ્રોંગ રૂમ પર કર્મચારીઓ કરી રહ્યા છે કામગીરી, પેપર ફૂટે નહીં તેની ચોક્કસ તકેદારી રખાઇ
Gujarat/અમરેલીમાં તળાવમાં ડૂબતાં પાંચ કિશોરોનાં મોત નારણ સરોવરમાં ડૂબી ગયા પાંચેય કિશોરો પાંચેય કિશોરોના મૃતદેહ બહાર કઢાયા એકસાથે પાંચ કિશોરના મોતથી શોકનો માહોલ નારણ સરોવરમાં ડૂબી ગયા પાંચેય કિશોરો
Gujarat/કચ્છમાં કેનાલના પાણીમાં બાળકો ડૂબ્યા, ભચાઉ – ચોપડવાની કેનાલમાં 2 બાળકો ડૂબ્યા, સમગ્ર ઘટનામાં એકનો બચાવ, ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરાઇ, અવારનવાર આ વિસ્તારમાં બને છે ઘટના
Gujarat/ઉ.ગુજરાતની 26 બેઠકો કબજે કરવા ભાજપની નજર, એપ્રિલ માસમાં ભાજપ કરી શકે છે ધડાકો, એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં ધડાકો કરી શકે, કોંગ્રેસના બે MLA ભાજપમાં જોડાવાની શક્યતા, સહકારી આગેવાનો ભાજપમાં જોડાવાની પ્રબળ શક્યતા, કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ નારાજ, અશ્વિન કોટવાલની નારાજગીનો ભાજપ લઇ શકે છે લાભ, ઉ.પ્રદેશમાં કરેલી નીતિને ગુજરાતમાં અનુસરવા કવાયત
Gujarat/CR પાટીલ પહોંચ્યા સુત્રાપાડાના પ્રશ્નવડા ગામ, નમો કિસાન પંચાયત સંમેલનમાં આપી હાજરી, સોમનાથ અને તાલાલા વિ.સભાના કાર્યક્રમમાં હાજર, સાંસદ રાજેશ ચુડાસમા સહિતના કાર્યકરો હાજર, મોટી સંખ્યામાં ખેડૂતો કાર્યક્રમમાં ઉપસ્થિત
Gujarat/હળવદઃ ટીકર ગામે ખેતરમાં પડ્યો વીજ વાયર, વીજ વાયર પડતા ઘઉંનો પાક સળગ્યો, ખેતરમાં પડેલ ઘઉંનો માલ બળીને ખાખ, PGVCLની બેદરકારીના કારણે છીનવાયો કોળિયો
Gujarat/વડોદરાઃ નર્સિંગ વિદ્યાર્થીઓનો વિરોધ, વાઘોડિયાની સુમનદીપ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓનો વિરોધ, પ્રથમ વર્ષમાં 11 વિદ્યાર્થીઓને ન અપાયું માસ પ્રમોશન, માસ પ્રમોશન ન આપતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો, 39 માંથી 11 વિદ્યાર્થીઓને ન અપાયુ માસ પ્રોમોશન, કોલેજ સત્તાધીશોની ભૂલ અમે કેમ ભોગવીએઃ વિદ્યાર્થી