Gujarat/સુરત-તાપી જિલ્લાના પશુપાલકો માટે આનંદના સમાચાર, સુમુલ ડેરીએ કિલોફેટમાં 10 રૂપિયાનો વધારો કર્યો, માર્ચ મહિનામાં બીજી વખતનો વધારો, અગાઉ કિલોફેટમાં 20 રૂપિયાનો વધારો કરાયો હતો, ભેંસના દુધનો કિલોફેટનો ભાવ 725 રૂપિયા, ગાયના દુધનો કિલોફેટનો ભાવ710 રૂપિયા, વધારો એક એપ્રિલથી લાગુ થશે
Gujarat/પાર તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ આંદોલન મામલો, પ્રોજેક્ટના વિરોધમાં આંદોલન ચલાવી રહેલી સમિતીમાં ભંગાણ, પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના આગેવાનો સરકારના સમર્થનમાં, આજે પ્રોજેક્ટના મુદ્દે સરકારનો પક્ષ રાખવા રખાઈ છે પ્રેસ, પ્રેસ પહેલા પૈખડ ડેમ હટાવ સમિતિના આગેવાનો સાથે બેઠક, બેઠકમાં સાચી વાસ્તવિકતા સમજાઈ હોવાની કરી વાત, વલસાડના સાંસદ કે.સી પટેલ અને ઉર્જામંત્રી કનુ દેસાઈ રહેશે હાજર, આદિજાતિમંત્રી નરેશ પટેલ સહિત અન્ય ધારાસભ્યો રહેશે હાજર
Gujarat/યુક્રેન-રશિયા યુદ્ધનો 32મો દિવસ, રશિયાની પરમાણુ હુમલાની ધમકી, પોલેન્ડમાં બાઈડને રેલી સંબોધી, યુક્રેનના મંત્રીઓ સાથે કરી મુલાકાત
Gujarat/આજે ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, પેટ્રોલમાં 50 પૈસા, ડીઝલમાં 55 પૈસા વધ્યા, 6 દિવસમાં પાંચમી વાર ઈંધણના ભાવ વધ્યા, 5 દિ’માં પેટ્રોલ-ડીઝલ 3.70 રૂપિયા મોંઘુ થયું, દિલ્હી: પેટ્રોલ રૂ. 99.11, ડીઝલ રૂ. 90.42, મૂડીઝનો દાવો, ધીરેધીરે વધશે ભાવ, 2.25 અબજ ડોલરના રેવન્યૂનું થયું છે નુકસાન, પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવો: PHDCC
Gujarat/સુરેન્દ્રનગર: વીજકાપના વિરોધમાં સોમવારે ખેડૂતોની રેલી, સરકાર દ્વારા કરાઈ છે 6 કલાક વીજળી આપવાની જાહેરાત, સરકારની જાહેરાતના વિરોધમાં સુરેન્દ્રનગર ખાતે રેલી, મૂળી સહીત ગામડાઓમાં ઢોલ વગાડી કરાયુ આહવાન, નર્મદા કેનાલ-વીજળીની સમસ્યાથી ખેડુતો ત્રાહિમામ
Gujarat/દિયોદર: વખા ખાતે ખેડૂતોનો અનોખો વિરોધ, અર્ધનગન થઇ ખેડૂતોએ દર્શાવ્યો ઉગ્ર રોષ, ભાજપ સરકાર હાય હાયથી ગુંજી ઉઠ્યું મેદાન, જય જવાન જય કિસાન નારાના ગુંજી ઉઠ્યું મેદાન, 8 કલાકની વીજળીની માંગ સાથે ખેડૂતોના ધરણાં, બપોરે મહિલાઓ દાંતરડા લઈ વિરોધ પ્રદશનમાં જોડાશે
Gujarat/સુરત: રાંદેરમાં 13 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ, પિતાના મિત્ર એ જ આચર્યું દુષ્કર્મ, પોલીસની SHE TEAMની મુહિમ રંગ લાવી, પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કરી ધરપકડ
Gujarat/સુરત: બાળકોના રસીકરણ પર ખાસ ધ્યાન, સુરત મનપા દ્વારા અપાય રહ્યું છે વિશેષ ધ્યાન, 10 દિવસમાં 83000થી વધુ બાળકોને મળી રસી, 1 હજાર જેટલી શાળાઓમાં વિશેષ કેમ્પ કરાયા, 1.31 લાખ બાળકોના રસીકરણનું આયોજન, 16 માર્ચે કિશોરોના રસીકરણનો કરાયો પ્રારંભ, 10 દિવસમાં 88134 બાળકોને અપાય છે રસી
Gujarat/સુરત: સરકારી મેડિકલ કોલેજ બિલ્ડિંગનું લોકાર્પણ, સિવિલ સંલગ્ન સરકારી મેડિકલ કોલેજનું બિલ્ડિંગ, 80 કરોડના ખર્ચે બની છે સરકારી મેડિકલ કોલેજ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયાના હસ્તે લોકાર્પણ, MBBSની બેઠકો વધતા નવા બિલ્ડિંગનું નિર્માણ, કોલેજમાં એનોટોમી, બાયોકેમેસ્ટ્રી, ફિઝિયોલોજી વિભાગ
Gujarat/દિયોદર: પાંચમા દિવસે પણ ખેડૂતોના ધરણા યથાવત, ચોથી રાત્રે પણ ઢોલના તાલે ખેડૂતો ધરણા પર, આજે મહિલા ખેડૂત મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા, ચાર રાત્રીથી ભજન-નારા સાથે વિતાવે છે ખેડૂતો રાત, આઠ કલાકની વીજ માંગ સાથે ખેડૂતો કરી રહ્યા ધરણા, દિવસે ખેડૂત આગેવાન અને રાજકીય આગેવાનો આપે છે હાજરી, ખેડૂતોની માંગને પ્રોત્સાહન આપવા કાલે દિયોદર હતું બંધ