Gujarat/મહામંડલેશ્વર પૂ.હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલિન, ગોંડલ આશ્રમ ખાતે અંતિમ દર્શન શરૂ, આશ્રમ ખાતે પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રખાયો, મોટી સંખ્યામાં ભક્તો અંતિમ દર્શન માટે ઉમટ્યા, ગોંડલ આશ્રમ ખાતે રામ ધૂન શરૂ કરાઇ
Gujarat/બનાસકાંઠાઃ દિયોદરના ખેડૂતોના ધરણાં યથાવત્, પાંચમી રાત્રે ખેડૂતોના ધરણાં યથાવત્, વીજ કચેરીના કમાઉન્ડમાં ખેડૂતોએ યોજી રમેલ, ગોગ મહારાજના મંદિરે યોજી ખેડૂતોએ રમેલ, રાત્રે રમેલમાં ધુણયા આ વિસ્તારના અનેક ભુવાજી, 5 દિવસથી અલગ અલગ કાર્યક્રમો દ્વારા કરે છે વિરોધ
Gujarat/વડોદરાઃ મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, લેન્ડફિટ સાઈટ પર કાટમાળ ઠાલવનાર કોન્ટ્રાક્ટને દંડ, વેસ્ટર્ન ઇમેજીનરીના કોન્ટ્રાકટર દંડાયો, જામ્બુઆ લેન્ડ ફિટ સાઈટ પર કાટમાળ ઠલવાતો હતો, સોલિડ વેસ્ટની જગ્યાએથી કાટમાળ ઠલવાતો ઝડપાયો હતો, સ્થા. કાઉન્સિલરની ફરિયાદ બાદ કરાયો દંડ
Gujarat/આજથી રાષ્ટ્રીયકૃત બેંકોમાં હડતાલ, ખાનગીકરણના વિરોધમાં બેંકોની હડતાલ, મહાગુજરાત બેંક એમ્પલોયીઝ એસો.નું એલાન, 28 અને 29 માર્ચ બે દિવસીય હડતાલ, હડતાલના પગલે આર્થિક વ્યવહારો ખોરંભે પડશે
Gujarat/વનસંરક્ષકની પરીક્ષાનો મુદ્દો ગૃહમાં ગૂંજશે, વિધાનસભા અંદાજપત્ર સત્રનો 18-મો- દિવસ, ગૃહમાં વન અને પર્યાવરણની માગણી પર ચર્ચા, વનસંરક્ષકનું પેપર રવિવારે થયું હતું લીક, ઉંઝા તાલુકાની ઉનાવાની શાળામાંથી થયું હતું લીક
Gujarat/આજે ધો. 10-12 બોર્ડની પરીક્ષા, રાજકોટમાં કુલ 70 હજારથી વધુ વિદ્યાર્થી આપશે પરીક્ષા, રાજકોટના ધો.10 ના 46,839 વિદ્યાર્થીઓ, ધો.12 ના 30391 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, ધો. 12 સામાન્ય પ્રવાહના 23,292 વિદ્યાર્થીઓ, ધો. 12 વિ.પ્રવાહના 7099 વિદ્યાર્થીઓ
Gujarat/પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો, 7 દિવસમાં છઠ્ઠી વખત વધારો, પેટ્રોલમાં 30 પૈસા વધારો, ડીઝલમાં 37 પૈસા વધારો, પેટ્રોલનો નવો ભાવ 99.14 રૂ. લિટર, ડિઝલનો નવો ભાવ 93.38 રૂ. લિટર
Gujarat/મહામંડલેશ્વર પૂ.હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલિન, ગોંડલના સંત 1008 પૂ. બાપુ થયા બ્રહ્મલિન, પૂ. બાપુના હજારો ભક્તોમાં શોકનું મોજુ, મોટી સંખ્યામાં ગુરુભાઇઓ દર્શને ઉમટ્યા, પાર્થિવ દેહ મંદિર ખાતે દર્શાનાર્થે મુકાયો, ગોંડલના મંદિર ખાતે રખાયો પાર્થિવ દેહ
Gujarat/ભાજપના આદિવાસી ધારાસભ્યો દિલ્હી જશે, સોમવારે તાપી-પાર લીંક પ્રોજેક્ટ અંગે રજૂઆત, વરિષ્ઠ મંત્રી નરેશ પટેલના નેતૃત્વમાં કેન્દ્રને રજૂઆત, અમિત શાહ અને નિર્મલા સિતારમન સાથે મુલાકાત, ગુજરાતમાં અમલી બનનારો પ્રોજેક્ટ સ્થગિત કરો, ગુજરાતમાં આદિવાસી સમાજે કર્યો છે વિરોધ, આદિવાસીને ન્યાય આપવા ગુજરાત સરકારની રજૂઆત, આદિવાસી મંત્રીઓ અને ધારાસભ્યો પણ સામેલ
Gujarat/દિયોદર: વખા વીજ સબસ્ટેશન ખાતે ખેડૂતોના ધરણાં, 200 બાઈક અને ટેક્ટર, JCB સાથે ખેડૂતો પહોંચ્યા ધરણા સ્થળે, મહિલાઓ પણ હાથમાં દાંતરડા લઈ નોંધાવ્યો વિરોધ, 8 કલાક વીજળી ન અપાય ત્યાં સુધી ધરણા પર મક્કમ