Gujarat/
વડોદરાઃ મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, લેન્ડફિટ સાઈટ પર કાટમાળ ઠાલવનાર કોન્ટ્રાક્ટને દંડ, વેસ્ટર્ન ઇમેજીનરીના કોન્ટ્રાકટર દંડાયો, જામ્બુઆ લેન્ડ ફિટ સાઈટ પર કાટમાળ ઠલવાતો હતો, સોલિડ વેસ્ટની જગ્યાએથી કાટમાળ ઠલવાતો ઝડપાયો હતો, સ્થા. કાઉન્સિલરની ફરિયાદ બાદ કરાયો દંડ
