Gujarat/પાટણ જીલ્લામાં બોર્ડની પરીક્ષામાં નોંધાયો કોપી કેસ, ધો.10ની પરીક્ષામાં કોપી કેસ નોંધાયો, રાધનપુરની અંજુમન હાઇસ્કુલમાં નોંધાયો કેસ, ખંડ નિરીક્ષકે વિદ્યાર્થીને કાપલી સાથે ઝડપાયો, જિ.શિક્ષણ વિભાગે કોપી કેસની હાથ ધરી કાર્યવાહી
Gujarat/ખોડલધામ ચેરમેન નરેશ પટેલનું નિવેદન, દરેક જિલ્લામાં નથી થયો પ્રવાસ પૂરોઃ નરેશ પટેલ, બંધારણ મુજબ મારે રાજીનામું આપવું પડે, ખોડલધામના ચેરમેન પદેથી આપવું પડે રાજીનામું, મને હજુ થોડો સમય આપોઃ નરેશ પટેલ, જિલ્લાથી ગામડા સુધીનું અમારું નેટવર્ક, ઘરે ઘરે જઈને અમારી વાત પહોંચાડાય છે, સમિતિના દરેક સભ્યોનો મત લેવાઈ રહ્યો છે, એપ્રિલના મધ્યમાં અમારો સર્વે પૂરો થઈ જશે, આ ઘણી લાંબી પ્રક્રિયાઃ નરેશ પટેલ
Gujarat/ગાંધીનગરઃ કોંગ્રેસના નેતાઓ બન્યા આક્રમક, યુવા સ્વાભિમાન સંમેલનને મંજૂરી ન મળતા રોષ, ગૃહમાં કોંગ્રેસ MLAએ શરૂ કરી નારેબાજી
Gujarat/તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધનો મામલો, ભાજપના આદીવાસી વિસ્તારના નેતાઓ દિલ્હી પહોંચ્યા, મંત્રી નરેશ પટેલ, મનસુખ વસાવા, કે.સી.પટેલ દિલ્હીમાં, સી.આર.પાટીલની અધ્યક્ષતામાં નિર્મલા સીતારમનને મળશે, તાપી નર્મદા પ્રોજેક્ટ અંગે સીતારમનને કરશે રજૂઆત
Gujarat/AAPઅને BTPમાં ગઠબંધનના એંધાણ, અરવિંદ કેજરીવાલ સાથે BTP નેતાઓની બેઠક, BTP નેતા મહેશ વસાવાએ કરી કેજરીવાલ સાથે મુલાકાત, આપ નેતા ઈસુદાન ગઢવી પણ બેઠકમાં હાજર, BTP નેતાએ આદિવાસી સમાજના પ્રશ્નોની ચર્ચા કરી
Gujarat/મધ્યાહ્ન ભોજનની આવતીકાલથી શરૂઆત, 2 વર્ષથી કોરોનાને કારણે બંધ હતી યોજના, સ્કૂલોમાં ફરીથી શરૂ થશે મધ્યાહ્ન ભોજન
Gujarat/દેશમાં કોરોનાની રફતાર ધીમી પડી, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,270 કેસ નોંધાયા, 24 કલાકમાં દેશમાં 31 દર્દીઓના કોરોનાથી મોત, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 15,859, છેલ્લા 24 કલાકમાં 1,567 દર્દીઓ ડિસ્ચાર્જ થયા
Gujarat/ગોવાના CM પદે પ્રમોદ સાવંત શપથ લેશે, PM મોદી શપથ સમારોહમાં ઉપસ્થિત રહેશે, પ્રમોદ સાવંત બીજી વખત ગોવાના CM પદે શપથ લેશે, પણજીમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં શપથવિધિ, સવારે 11 વાગ્યે CM પદનો શપથ સમારોહ યોજાશે
Gujarat/ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની મુલાકાતે જીતુ વાઘાણી, જીતુ વાઘાણીએ ઓનલાઇન મોનિટરીંગ કર્યું, ધો. 10-12ની પરીક્ષાની વ્યવસ્થાનું કર્યું મોનિટરીંગ, પેપર લીક જેવી ઘટનાઓના બને તે માટે બંદોબસ્ત, ધો. 10-12ની પરીક્ષાની વ્યવસ્થાનું કર્યું મોનિટરિંગ
Gujarat/વનરક્ષક કથિત પેપરકાંડમાં ચોકાવનારો ખુલાસો, પરીક્ષા શરૂ થાય તે પહેલા આરોપી ધાબે બેઠો હતો, સવારે 9 વાગ્યે શાળાના ધાબે બેસાડ્યો હતો સુમિતને, સુમિત ચૌધરીને પેપર સોલ્વ કરવાની જવાબદારી હતી, રાજુ ચૌધરી નામનો શિક્ષક ગેરરીતિનો મુ. સૂત્રધાર