Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલની ડીનર ડિપ્લોમસી, સાંજે ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને આયોજન, ભાજપના ધારાસભ્યોને રાત્રિ ભોજનનું આમંત્રણ, મુખ્ય પ્રધાન, ભાજપ સંગઠનના પદાધિકારી રહેશે હાજર, વિધાનસભા ચૂંટણી 2022ની રણનીતિ અંગે ચર્ચા, વિધાનસભામાં 182 બેઠકો જીતવા ભાજપની કવાયત

Gujarat/પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો, ગુજરાતમાં પેટ્રોલના ભાવ 100ને તદ્દન નજીક, સપ્તાહમાં 6 વાર ભાવવધારો ઝીંકાયો, પેટ્રોલના ભાવમાં 80 પૈસાનો વધારો, ડીઝલના ભાવમાં 72 પૈસાનો વધારો

Gujarat/મહેસાણાના ઉનાવા પેપર કાંડ મામલો, આરોપીને 4 દિવસના કોર્ટે આપ્યા રિમાન્ડ, પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની કરાઇ માંગ, 1 એપ્રિલ સુધી કોર્ટે આપ્યા રિમાન્ડ

Gujarat/રાજ્યની પ્રાથમિક શાળામાં 9 મેથી ઉનાળુ વેકેશન, 12 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે, 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર, 13 જૂનથી રાજ્યની પ્રાથમિક શાળાઓ રાબેતા મુજબ

Gujarat/ધો.12 ના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક, અમદાવાદમાં હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત, વિદ્યાર્થી પેપર લખતો હતો ત્યારે એટેક આવ્યો, ઉલટી થતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો, વેન્ટીલેટર પર રખાયા બાદ વિદ્યાર્થીનું મોત

Gujarat/ખોડલધામ ચેરમેન નરેશ પટેલનું નિવેદન, રાજકારણમાં જોડાવા અંગે આપ્યું નિવેદન, મને હજુ થોડો સમય આપોઃ નરેશ પટેલ, જિલ્લાથી ગામડા સુધીનું અમારું નેટવર્ક, ઘરે ઘરે જઈને અમારી વાત પહોંચાડાય છે, સમિતિના દરેક સભ્યોનો મત લેવાઈ રહ્યો છે, હજુ દરેક જિલ્લામાં સર્વે નથી થયો પૂરોઃ નરેશ પટેલ

Gujarat/ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત, ગ્રામ સેવક અને મુખ્ય સેવિકાની ભરતીની જાહેરાત, 30 માર્ચથી 15 એપ્રિલ દરમિયાન ફોર્મ ભરી શકાશે, ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરી શકાશે, ગ્રામ સેવક વર્ગ 3ના 1571 જગ્યાઓ માટે ભરતી, મુખ્ય સેવિકાની 225 જગ્યાઓ માટે ભરતી જાહેરાત

Gujarat/મહેસાણાના ઉનાવા ગામમાં પેપર કાંડ મામલો, થોડીવારમાં તમામ 8 આરોપીને કોર્ટમાં કર્યા રજૂ, પરીક્ષાર્થી અને શિક્ષક સહિત 8ની કરાય છે ધરપકડ, આરોપીમાં એક યુવતીની પણ ધરપકડ, પેપર કાંડમાં 8 આરોપીઓ સામે નોંધાઈ છે ફરીયાદ, આરોપીઓને ઊંઝા કોર્ટમાં કર્યા રજૂ

Guajrat/ગાંધીનગરઃ નૌશાદ સોલંકીનું નિવેદન, સામાજિક ન્યાય અધિકારીકતા વિ.ની માગણી પર નિવેદન, અનુસૂચિત માટે બજેટ ફળવાય તેનો ગેર વ્યવહાર થાય, લાભાર્થીઓને બજેટનો લાભ મળતો નથી, જનરલ એજ્યુ.અનુ.જાતિ માટે 256 કરોડની ફાળવણી

Gujarat/ભરતસિંહ સોલંકીના પત્ની આવ્યા મીડિયા સમક્ષ, વિવાદ બાદ પ્રથમ વખત આવ્યા મીડિયા સમક્ષ, ભરતસિંહ સોલંકી પર તેમની પત્નીએ કર્યા આક્ષેપ, ધક્કામારી કાઢી મુકવાના કર્યા આક્ષેપ, ઘરની આબરૂ બચાવવા રેશ્મા પટેલ ગયા હતા વિદેશ, વિદેશથી પરત આવતા ઘરમાંથી કાઢી મુક્યા હતા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy