Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યમાં આજથી મધ્યાહન ભોજનનો પ્રારંભ, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કરાવ્યો પ્રારંભ

Gujarat/અરવલ્લીઃ સગર્ભા મહિલાનો વિડીયો વાયરલ, મહિલાને રસ્તાના અભાવે હાલાકીનો વિડીયો વાયરલ, રસ્તાના અભાવે મહિલા ચાલીને જવા મજબૂર, મહિલા 2 કિલોમીટર ચાલીને જવા મજબુર બની, 108ની સેવા મહિલાના ઘર સુધી પહોંચી શકી નહીં, જાગૃત નાગરિકે વિડીય સો.મીડિયામાં કર્યો વાયરલ

Gujarat/વનરક્ષક ભરતીની પરીક્ષા મુદ્દે વિવાદ, પરીક્ષાના પેપર ફૂટવાનું કનેક્શન રાજકોટમાં, રાજકોટમાં 2 ઉમેદવારોએ ઉઠાવ્યો વાંધો, પ્રશ્નપત્રનું પેકેટ તૂટેલું હોવાનો ઉમેદવારનો દાવો, તેના ઉપર ટેપ મારી દેવામાં આવી હતી, 3 ઇંચના કાપા પર ટેપ મારેલી હતીઃ ઉમેદવાર

Gujarat/સુરતઃ ફરી ઇંધણના ભાવમાં ભડકો, આજનો પેટ્રોલનો ભાવ 99.76 રૂપિયા, ગઈકાલનો પેટ્રોલનો ભાવ 98.97 રૂપિયા, પેટ્રોલના ભાવમાં 79 પૈસાનો વધારો, આજનો ડિઝલનો ભાવ 93.95 રૂપિયા

Gujarat/આમ આદમી પાર્ટીનું એપ્રિલમાં મિશન ગુજરાત, આપ દ્વારા ગુજરાત ચૂંટણી પહેલા રણનીતિ ઘડાશે, પંજાબ-દિલ્હી સીએમ બે દિવસના ગુજરાત પ્રવાસે, બંને નેતાઓ દ્વારા 3 એપ્રિલે બેઠકોનો મેરેથોન દોર, રોડ શોથી લઇને બેઠકો દ્વારા મિશન ગુજરાત શરૂ, અમદાવાદ પૂર્વમાં બપોરે રોડ શોનું આયોજન

Gujarat/સુરતઃ ખાનગીકરણ મુદ્દે બેંકોની હડતાળની અસર, સુરતમાં અંદાજે 400 કરોડનું ક્લિયરિંગ અટવાયું, શહેરના 200 એટીએમ પર પૈસા ખૂટી પડ્યાં, શહેરની 12 બેન્કની 300 બ્રાન્ચના કર્મીઓ હડતાળ પર

Gujarat/વડોદરાઃ ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન, બિલ્ડર આર્કિટેક ગ્રુપના મળ્યા બેનામી વ્યવહાર, 110 કરોડના બેનામી વ્યવહાર મળ્યા, સીલ કરાયા 25 બેંક લોકરની પણ તપાસ ચાલુ, ઇન્કમટેક્સ વિભાગે 35 સ્થળે કરી તપાસ

Gujarat/સુરત આવકવેરાનો 8 હજાર કરોડનો લક્ષ્યાંક સિદ્ધ, સુરતીઓ 5600 કરોડનો એડવાન્સ ટેક્સ ભર્યો, બાંધકામ, ટેક્સટાઇલ ક્ષેત્રે 1600સુરત આવકવેરાનો 8 હજાર કરોડનો લક્ષ્યાંક સિદ્ધ, સુરતીઓ 5600 કરોડનો એડવાન્સ ટેક્સ ભર્યો, બાંધકામ, ટેક્સટાઇલ ક્ષેત્રે 1600 કરોડ આવકવેરો

Gujarat/મહામંડલેશ્વર પૂ.હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલિન, ગોંડલના સંત 1008 પૂ. બાપુ થયા બ્રહ્મલિન, પૂ. બાપુના હજારો ભક્તોમાં શોકનું મોજુ, આજે પૂ. હરિચરણદાસજી મહારાજની અંતિમ વિધી, આજે સવારે ગોરા આશ્રમ ખાતે કરાશે અંતિમવિધી, ગોંડલના મંદિર ખાતે રખાયો હતો પાર્થિવ દેહ

Gujarat/દેશ વ્યાપી બેન્ક હડતાળનો બીજો દિવસ, હડતાળને પગલે કરોડોના વ્યવહાર અટવાયા, અનેક જગ્યાએ રેલી અને વિરોધ કરાયા, હડતાળને કારણે ATM ખાલી થતાં હાલાકી, ખાનગીકરણ સહિતના મુદ્દે દેશવ્યાપી હડતાળ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy