Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/CM ભુપેન્દ્ર પટેલ ઉમિયાધામની લેશે મુલાકાત, 3 એપ્રિલે CM સિદસર ઉમિયાધામની લેશે મુલાકાત, ઉમિયાધામ-સીદસરનો લોકાર્પણ કાર્યક્રમમાં આપશે હાજરી, ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમમાં આપશે હાજરી, CMના આગમનનને લઇને તાડમાર તૈયારીઓ

Gujarat/PM મોદીએ ગુજરાતના સાંસદો સાથે કરી બેઠક, PM મોદી નિવાસ સ્થાન પર મળી બેઠક, કેન્દ્રના કાર્યો જનતા સુધી પહોંચાડો, પીએમ મોદીનો સાંસદોને નિર્દેશ, બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ મોજુદ, સંસદીય કાર્ય મંત્રી પ્રલહાદ જોશી પણ હાજર

Gujarat/બનાસકાંઠાઃ દીયોદરમાં ખેડૂતોના ધરણાં યથાવત્, વખા વીજ મથકે સાતમા દિવસે ઊમટ્યા ખેડૂતો, મોટી સંખ્યામાં ટ્રેક્ટર લઈને ઉમટ્યા ખેડૂતો, મહિલાઓ સાથે ખેડૂતો પણ વખાણ વીજ મથકે પહોંચ્યા, બપોર બાદ રેલી યોજી નાયબ કલેક્ટરને આપશે આવેદન, 8 કલાક વીજ માંગને લઇને આંદોલન બન્યુ ઉગ્ર

Gujarat/રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ફરી આવશે ગુજરાત, 10મી એપ્રિલે દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરશે, રામ નવમીના દિવસે દ્વારકા જિલ્લાના પ્રવાસે, દ્વારકા બાદ પોરબંદરનો પ્રવાસ કરશે રાષ્ટ્રપતિ, પોરબંદરના માધવપુર મેળાનો પ્રારંભ કરાવશે

Gujarat/ગુજરાતનું અનોખું ચોરી કૌભાંડ સામે આવ્યું, રાજકોટમાંથી લોખંડ ચોરીના કૌભાંડનો પર્દાફાશ, લોખંડની ચોરી કરતી ટોળકી થઈ સક્રિય, મેટોડા GIDCમાં કરતા હતા મોટી ચોરીઓ, વે બ્રિજના કાંટામાં અંદર જઈને ચોરી કરતી ટોળકી

Gujarat/ભાવનગરઃ મનપાની વધુ એક બેદરકારી આવી સામે, નિલમ બાગ GLR ફિલ્ટર વિભાગની ટાંકી તૂંટેલી, પાણીની ટાંકી 20 દિવસથી તૂટેલી હાલતમાં તંત્ર અજાણ, ગઇકાલે કાળિયાબીડ વિસ્તારની ટાંકીનો સ્લેબ તૂટ્યો હતો, 15 MLDપ્લાન્ટની ક્ષમતા ધરાવતો પ્લાટ જર્જરિત બન્યો, સ્લેબ પડ્યો છતાં કોઇ કાર્યવાહી ના કરવામાં આવી

Gujarat/પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર કોંગ્રેસ નેતાઓની બેઠક, જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ, સચિવની બેઠક મળી, જિલ્લા ઉપપ્રમુખ, સચિવોને જવાબદારી નક્કી કરાશે, દિવસ દરમિયાન કાર્યાલય પર બેઠકનો દોર ચાલશે, જિલ્લા ઉપપ્રમુખ, સચિવોને જવાબદારી નક્કી કરાશે

Gujarat/સુરતઃ IT વિભાગના કર્મચારીઓ હડતાળ પર, બે દિવસીય હડતાળ પર છે કર્મચારીઓ, સમય પર પ્રમોશન સાથે ના પ્રશ્નો મુદ્દે હડતાળ, જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે, 18 મહિનાનું મોંઘવારી ભથ્થું આપવામાં આવે, ખાલી જગ્યાઓની ભરતી કરવામાં આવે

Gujarat/રાજકોટઃ કોંગ્રેસના નવા સંગઠનને લઇને રોષ, રાજકોટ પાટીદાર સમાજમાં રોષ, રાજકોટમાં મળી કડવા-લેઉઆ પાટીદારની બેઠક, કડવા-લેઉઆ સમાજના અગ્રણીઓની બેઠક, પૂર્વો કોર્પો. મનસુખ કાલરિયા,સંજય અજુડિયા હાજર, હિતેશ વોરા, મિતુલ દોંગા બેઠકમાં હાજર, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે હિતેશ વોરા

Gujarat/PM મોદી ફરી આવી શકે ગુજરાત પ્રવાસે, 15 એપ્રિલે PM આવી શકે છે ગુજરાત પ્રવાસે, વલસાડના ધરમપુરમાં PM રહી શકે છે ઉપસ્થિત, શ્રીમદ રાજચંદ્ર હોસ્પિ. લોકાર્પણનો કાર્યક્રમ, લોકાર્પણ કાર્યક્રમમાં PM રહી શકે છે ઉપસ્થિત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy