Gujarat/રાજ્યના વન વિભાગના નવા વડાની જાહેરાત, એમ.એમ.શર્મા બન્યા ગુજરાત વન વિભાગના નવા વડા, ગુજરાત બાયોડાયવર્સિટીના ચેરમેન હતા એમ. એમ. શર્મા
Gujarat/શિક્ષણના ખાનગીકરણમાં સરકારનું પ્રોત્સાહન, સરકારને ખાનગી શાળા શરૂ થાય તેમાં જ રસ, બે વર્ષમાં 399 ખાનગી પ્રાથમિક શાળાને મંજૂરી, પણ સરકારી શાળા તો માત્ર 19 જ મંજૂર કરી, એક પણ ગ્રાન્ટેડ શાળાને મંજૂરી ન અપાઈ
Gujarat/દાહોદ: એસટી ચાલકને ચાલુ ગાડીએ આવી ખેંચ, નડિયાદથી દાહોદ જતી હતી એસટી બસ, બસમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો, ચાલકને 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયો
Gujarat/બનાસકાંઠાના દિયોદરમાં ખેડૂતોના ધરણાં સમેટાયા, જેટકો અધિકારીએ આઠ કલાક વીજળીની ખાતરી આપી, સાત દિવસથી ચાલતા ધરણાંનો આખરે અંત, અપૂરતી વીજળી મુદ્દે ચાલતા હતા ધરણાં, જેટકો અધિકારી અને ખેડૂતો વચ્ચે સમાધાન
Gujarat/ડિજિટલ ઇન્ડિયાના દાવા વચ્ચે ગુજરાતની વિકટ સ્થિતિ, રાજ્યની 13818 પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ જ નહીં, કોમ્પ્યુટર લેબ વગર વિદ્યાર્થીઓ કેવીરીતે થશે ડિજિટલ, આદિવાસી જિલ્લાઓ દાહોદની 1024 શાળાનો સમાવેશ, છોટાઉદેપુરની 928 પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નહીં, અમદાવાદ શહેરની 273 અને જિલ્લાની 470 શાળાઓનો સમાવેશ, મહેસાણા ની 991, કચ્છની 739 શાળાઓનો સમાવેશ, પાટણની 786 પ્રથમીક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નહીં
Gujarat/રાજ્યમાં ૩૯૯ ખાનગી પ્રાથમિક શાળાઓને મંજુરી, બે વર્ષના કોરોનાકાળમાં શાળાઓને મંજુરી અપાઈ, કોરોનાકાળમાં માત્ર ૧૯ સરકારી પ્રા. શાળાઓને મંજૂરી, એકપણ ગ્રાન્ટેડ નવી પ્રા. શાળાને મંજુરી અપાઈ નથી
Gujarat/રાજ્યમાં ૩૯૯ ખાનગી પ્રાથમિક શાળાઓને મંજુરી, બે વર્ષના કોરોનાકાળમાં શાળાઓને મંજુરી અપાઈ, કોરોનાકાળમાં માત્ર ૧૯ સરકારી પ્રા. શાળાઓને મંજૂરી, એકપણ ગ્રાન્ટેડ નવી પ્રા. શાળાને મંજુરી અપાઈ નથી
Gujarat/ગીરસોમનાથ અને જૂનાગઢ જી.માં દીપડાના હુમલાના બનાવ, 2 વર્ષમાં દીપડાના માણસ ઉપર 85 હુમલાઓના બનાવ, દીપડાના હુમલાના 9 વ્યક્તિઓના મૃત્યુ થયા, બંને જિલ્લામાં 79 વ્યક્તિઓ ઘાયલ થયા, ભગાભાઇ બારડના પ્રશ્નમાં સરકારનો જવાબ
Gujarat/દાહોદ: એસટી ચાલકને ચાલુ ગાડીએ આવી ખેંચ, નડિયાદથી દાહોદ જતી હતી એસટી બસ, બસમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો, ચાલકને 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયો
Gujarat/સુરત: આરોગ્ય વિભાગના પાંડેસરમાં દરોડા, બે તબીબો ને પાંડેસરા પોલીસ ને સુપરત કરાયા, અપૂરતા સર્ટીફિકેટ હોવાથી કરાઈ કાર્યવાહી, બે મહિલા ડૉક્ટરને કરવામાં આવ્યા ડિટેન, ગર્ભમાં જ પુત્રીઓની હત્યાના મળી હતી માહિતી, તપાસમાં કોઈ સોનોગ્રાફી મશીન મળી આવ્યું નથી, પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી