Gujarat/રાજકોટઃ મહેન્દ્ર ફળદુના આપઘાતનો મામલો, ત્રણ બિલ્ડરોની રાજકોટ પોલીસે કરી પૂછપરછ, MM પટેલ, અમિત ચૌહાણ, અતુલ મહેતાની પુછપરછ, 15 એપ્રિલ સુધી આરોપીની ધરપકડ ન કરવા HCનો આદેશ, સમગ્ર મામલે 7 બિલ્ડરો પર ગુનો નોંધાયો છે
Gujarat/ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના ઉપાધ્યક્ષનું રાજીનામુ, નારાયણ રાઠોડે આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામું, અરવલ્લી કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠકનું રાજીનામુ, ટીંટોઈના આગેવાન નારાયણ રાઠોડનું રાજીનામુ, સો.મીડિયામાં તમામ હોદ્દા પરથી આપ્યુ રાજીનામું
Gujarat/વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.નું બજેટ રજૂ, સેનેટની બેઠકમાં 2 વર્ષનું બજેટ રજૂ કરાયું, રૂ. 61 કરોડની ખાદ્યવાળું બજેટ પાસ થતા વિરોધ, વર્ષ 2021-22માં રૂ. 15 કરોડ ખાદ્ય દર્શાવાઇ
Gujarat/ધો. 10ની પરીક્ષાનો આજે બીજો દિવસ, ધો. 10ના વિદ્યાર્થીઓને આજે ગણિતનું પેપર, ધો.10 માટે 39 કેન્દ્રો, 175 બિલ્ડિંગ ફળવાયા, રાજકોટમાં ધો.10ના 46 હજાર થી વધુ વિદ્યાર્થીઓ
Gujarat/વડોદરાઃ તૃષા હત્યા કેસ મામાલો, પોલીસે 7 દિવસમાં રજૂ કરી ચાર્જશીટ, વડોદરાના ઇતિહાસમાં પોલીસે જલ્દી ચાર્જશીટ કરી રજૂ, આરોપીએ હત્યા સ્થળની કરી હતી રેકી
Gujarat/રાજકોટઃ સીંગતેલમાં ભાવ વધારો યથાવત, સિંગતેલ તેલમાં રૂ. 30 નો વધારો, સિંગતેલમાં ડબ્બાનો ભાવ 2700ની આસપાસ, કપાસિયા તેલમાં 10 રૂપિયાનો વધારો
Gujarat/રાજકોટઃ ફ્લાયઓવરમાં નબળા લોખંડ વપરાશ મામલો, માધાપર ચોકડી ફ્લાયઓવરમાં વપરાશ કરાયા હતા, 4 ઇજનેરોને બ્રિજના કામથી દૂર કરવામાં આવ્યા, 2 સરકારી ઈજનેરને કામથી દૂર કરવામાં આવ્યા
Gujarat/સુરતઃ ગ્રીષ્મા હત્યા કેસ મામલો, કોર્ટમાં આરોપી ફેનીલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવાયું, ફેનીલને 908 જેટલા સવાલો પૂછવામાં આવ્યા, 355 પેજમાં ફેનીલનું વિશેષ નિવેદન નોંધાયું
Gujarat/દેશમાં બેન્કિંગ ફ્રોડનો ચોંકાવનારો આંકડો, બેન્કોને રોજનું 100 કરોડનું નુકસાન, સૌથી વધુ છેતરપિંડી મહારાષ્ટ્રમાં નોંધાઇ, કુલ છેતરપિંડીમાં મહારાષ્ટ્રનો 50 ટકા હિસ્સો, છેતરપિંડીમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે
Gujarat/ગુજરાતમાં ફરીવાર પેટ્રોલના ભાવ 100ને પાર, પેટ્રોલમાં પ્રતિ લિટર 80 પૈસાનો વધારો, ડીઝલમાં પ્રતિ લિટર 83 પૈસાનો વધારો, પેટ્રોલનો જૂનો ભાવ 99.93 રૂપિયા, પેટ્રોલનો નવો ભાવ 100.73 રૂપિયા