Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વડોદરાઃ ઉનાળાની શરૂઆતમાં પાલિકા તંત્ર બેદરકાર, શહેરમાં ઠેરઠેર પાણી લીકેજની ફરિયાદો ઉઠી, પૂર્વ વિસ્તારમાં વધુ એક પાણીની લાઈનમાં ભંગાણ, પૂજા પાર્ક પાસે 3 દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ, પૂર્વના આજવારોડ પર આવેલ છે પૂજા પાર્ક

Gujarat/પ્રદેશ ભાજપ કાર્યાલય પર સામાજિક આગેવાનો જોડાશે, AHPના મહામંત્રી અને કેટલાક યુવાનો જોડાશે બીજેપીમાં, કેટલાક બ્રહ્મ સમાજના આગેવાનો જોડાશે, કુલ 50 જેટલા સામાજિક આગેવાનો જોડાશે બીજેપી માં, ભાજપ અધ્યક્ષ અને પ્રદેશ મહામંત્રીની હાજરીમાં જોડાશે

Gujarat/સોખડા સ્વામિનારાયણ મંદિર ગાદીના વિવાદનો મામલો, મંદિરમાં ધાર્મિકતા જાળવવા પોલીસ હસ્તક્ષેપની માંગ, પ્રબોધ સ્વામી જૂથે પોલીસ વડાની મદદ માંગી, પ્રબોધસ્વામી જૂથને હેરાન કરાતા હોવાનો આક્ષેપ

Gujarat/મેટ્રોમોનિયલ સાઇટ પર સંબંધ બાંધતા ચેતી જજો, ગોરવા વિસ્તારની યુવતીને થયો કડવો અનુભવ, સાઇટ પર યુવતીને ફસાવી યુવકે આચર્યું દુષ્કર્મ, યુવતી પાસેથી પડાવ્યા 12.76 લાખ રૂપિયા

Gujarat/મોરબીઃ ઔદ્યોગિક વિસ્તારમાં બુધવારે નહીં મળે વીજળી, સ્ટેગર ડે નિમિતે દર બુધવારે વીજળી નહિ મળે, મોરબીમાં સરકાર વીજળી બચાવવાના પ્રયાસો કરી, બુધવારે ઉધોગને ભોગવવો પડશે પાવર કાપ

Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, એપ્રિલ મહિનામાં અમિત શાહ આવશે ગુજરાત, અમિત શાહના ગુજરાત પ્રવાસને લઇને તૈયારીઓ, સંસદીય વિસ્તારમાં વિવિધ લોકાર્પણ આપી શકે હાજરી, જનસભાને સંબોધન પણ કરી શકે છે અમિત શાહ

Gujarat/પાકિસ્તાનના પેશાવરમાં મોટો આતંકી હુમલો, આતંકી હુમલામાં 12 લોકોના મોત, હુમલામાં 22થી વધુ લોકો ઘાયલ, પેરામિલિટ્રી ફોર્સ પર હુમલાની ઘટના

Gujarat/જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, રૈનાવારીમાં 2 આતંકીઓ ઠાર મરાયા, લશ્કરના બન્ને આતંકીઓને ઠાર મરાયા, આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન, શ્રીનગરમાં સુરક્ષાબળોને મોટી સફળતા

Gujarat/ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,233 નવા કોરોના કેસ, છેલ્લા 24 કલાકમાં 31 દર્દીઓના મૃત્યુ થયા, હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 14,704

Gujarat/ભારતીય રેલ દ્વારા ડોર ટુ ડોર ટપાલ સેવાનો પ્રયાસ, પ્રથમ રેલ પોસ્ટ એક્સપ્રેસ સેવા સુરતથી શરૂ થશે, પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ માટે સુરત સ્ટે. તૈયાર, 35 થી 100 કિલો સુધીનો સામાન ડોર ટુ ડોર સપ્લાય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy