Gujarat/
વડોદરાઃ ઉનાળાની શરૂઆતમાં પાલિકા તંત્ર બેદરકાર, શહેરમાં ઠેરઠેર પાણી લીકેજની ફરિયાદો ઉઠી, પૂર્વ વિસ્તારમાં વધુ એક પાણીની લાઈનમાં ભંગાણ, પૂજા પાર્ક પાસે 3 દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ, પૂર્વના આજવારોડ પર આવેલ છે પૂજા પાર્ક
