કમોસમી વરસાદ/
જૂનાગઢઃ ભારે પવન સાથે વરસાદ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ ઝાંઝરડા, ચિતાખાના સહિતના વિસ્તારમાં વરસાદ ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઘઉં અને કેરીના પાકમાં મોટું નુકશાન સતત વરસી રહેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા
