Breaking News/ જૂનાગઢ:મેંદરડામાં બે નીલગાયના મોત, વીજ શોકથી મોત થયા હોવાનું પ્રાથમિક તારણ, કેનેડીપુર રાઉન્ડના રાજાવડ રેવન્યુ વિસ્તારની ઘટના, મેંદરડા વન વિભાગનો સ્ટાફ ઘટના પહોંચ્યો, નીલગાયના મૃતદેહને પીએમ માટે સાસણ ખસેડાયા  

Breaking News
Ahmedabad Crime Branch arrested Altaf Sakarwala, the main accused in the 1500 crore bogus GST bill scam.