Breaking News/
ભરૂચ:અંકલેશ્વર સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો, ATS પકડેલા બે આતંકીઓને આજીવન કેદ, દેશ વિરોધી પ્રવૃતિઓમાં હતી બંન્નેની સંડોવણી, અંકલેશ્વરની હોસ્પિટલમાં એક આતંકી કરતો હતો નોકરી, બંને આરોપીઓનું હતું ISIS કનેક્શન
