Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ધોરાજીઃ સીમ વિસ્તારમાં અપૂરતા વીજ પુરવઠાનો મામલો, PGVCL ધોરાજીના ના.કાર્યપાલક ઇજનેરને નોટિસ, ધોરાજીના વકીલ દિનેશ કુમાર વોરાએ પાઠવી નોટિસ, 4 દિવસમાં વીજ પુરવઠો કાર્યરત કરે તેવી નોટિસ દ્વારા જાણ, ખેડૂતોના નુક્શાનનું વળતર માટે કરાશે કાર્યવાહીઃ વકીલ

Gujarat/દિલ્હી સીએમ કેજરીવાલના નિવાસે તોડફોડ, સુરક્ષા બેરિયર અને સીસીટીવી તોડી નાખ્યા, મુખ્યમંત્રી નિવાસના ગેટને કલરથી બગાડ્યો, DyCM સિસોદિયાનો ભાજપ પર આરોપ

Gujarat/પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો મુદ્દો વિધાનસભામાં ગુંજયો, શૈલેષ પરમારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર કટાક્ષ, ભાજપની 5 રાજ્યોમાં જીત બાદ લોકોને મળી ભેટ, ભાવ વધારો કરી પેટ્રોલનો ભાવ 100 પાર કરાવ્યો

Gujarat/જામનગર જિલ્લામાં પ્રથમ કોપી કેસ, લાલપુર ખાતે નોંધાયો કેસ, ધો.10 બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ, ગણિતના પેપરમાં ગેરરીતિનો કેસ નોંધાયો

National/કેન્દ્રીય કર્મચારીઓ માટે આનંદના સમાચાર ,#DearnessAllowance માં 3 ટકાનો વધારો, #PMModiCabinet માં ભથ્થા વધારાને મંજૂરી, મોંઘવારી ભથ્થું હવે 31થી વધીને 34 ટકા, 50 લાખ કેન્દ્રીયકર્મી અને પેંશનરને લાભ

Gujarat/વીજ કટોકટી મુદ્દે રાજ્ય સરકારની જાહેરાત, ઉદ્યોગોને એક દિવસ વીજળી નહીં અપાય, સપ્તાહમાં એક દિવસ મૂકાશે વીજકાપ

Gujarat/જામનગર જિલ્લામાં પ્રથમ કોપી કેસ, લાલપુર ખાતે નોંધાયો કેસ, ધો.10 બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ, ગણિતના પેપરમાં ગેરરીતિનો કેસ નોંધાયો, લાલપુરના માધવ વિદ્યાલય કેન્દ્રમાં કોપી કેસ

Gujarat/પાલનપુર પાલિકામાં વિપક્ષ- સ્થાનિકોનો હોબાળો, ઢોલ નગારા સાથે પાલિકામાં વિરોધ પ્રદર્શન, કોટ અંદરના વિસ્તારમાં વિકાસ રૂંધાયોના આક્ષેપ, પીવાના પાણીની સમસ્યાને લઇને ફોડ્યા માટલા, પાલિકા કમ્પાઉન્ડમાં ફોડાયા માટલા

Gujarat/વડોદરાઃ MS યુનિ.માં વિદ્યાર્થીઓનો વિરોધ, MS યુનિ. હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન, ઓફલાઇન યોજાનારી પરીક્ષાનો વિરોધ, તમામ ફેકલ્ટીની પરીક્ષા ઓનલાઈન લેવા માંગ, થાળી વાટકી ખખડાવી વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ

Gujarat/ભાવનગરઃ શાળામાં 15 વિદ્યાર્થીને માર્યો ડંખ, સાથરા ગામે મધમાખીનો 15 વિદ્યાર્થીને ડંખ, બોર્ડની શરૂ એક્ઝામમાં લાગ્યા ડંખ, વિદ્યાર્થીઓને મથાવાડા PSC સેંટર લઈ જવામાં આવ્યા, ફોરેસ્ટર ટીમ પણ પહોંચી શાળાએ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy