Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વિધાનસભામાં કેગનો અહેવાલ રજૂ કરાયો, વર્ષ 2021-22 માટે કેગનો અહેવાલ રજૂ, સરકારની આવકમાં 11.06 ટકાનો ઘટાડો, ગત વર્ષની સરખામણીએ આવકમાં ઘટાડો, બિનકર આવકમાં 42.04 ટકાનો ઘટાડો નોંધાયો, મહેસૂલી આવકમાં 14 હજાર 688 કરોડનો ઘટાડો, મહેસૂલી ખર્ચમાં 10 હજાર 857 કરોડનો વધારો

Gujarat/વડોદરાઃ ધો. 12 ના વિદ્યાર્થિનીએ કેમેસ્ટ્રીના પેપર પહેલા જ ગળે ફાંસો ખાઇને પરીક્ષામાં નાપાસ થવાના ડરે ડિપ્રેશનમાં આવી કર્યો આપઘાત

National/આવતીકાલથી દેશમાં કેટલાક નિયમોમાં થશે ફેરફાર, પાન-આધાર લિંક કરાવવાની આજે છેલ્લી તક, પાન-આધાર લિંક નહીં હોય તો ભરવો પડશે દંડ, 30 જૂન સુધી રૂપિયા 500 નો દંડ લાગશે, 30 જૂન બાદ રૂપિયા 1000નો દંડ ફટકારાશે

Gujarat/રાજ્ય સરકારનો હાઇકોર્ટમાં યુ-ટર્ન, સ્કૂલમાં હવેથી 100 ટકા હાજરી ફરજિયાત નહીં, અગાઉ 18 માર્ચે 100 ટકા હાજરીનો હતો આદેશ, ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારનું નિવેદન, વિદ્યાર્થીને સ્કૂલ મોકલવાનો નિર્ણય પેરેન્ટ્સ પર

Gujarat/નરેશ પટેલના કૉંગ્રેસમાં જવા પર વાઘાણીનું નિવેદન, કોઈ પણ પાર્ટી કોઈ પણ વ્યક્તિને લાવી શકે છે, કોઈ સક્ષમ ન હોય ત્યારે બીજાને હાયર કરે છે, કૉંગ્રેસે અત્યારથી જ મેદાન છોડી દીધું છે, કૉંગ્રેસ જીતી શકતી નથી તે વાતની પ્રતિતિ થઈ

Gujarat/ભાવનગરના ભરતનગરની શાળામાં સ્લેબ તૂટ્યો, શાળા નંબર 76માં પાણીના ટાંકાનો સ્લેબ તૂટ્યો, સ્લેબ તૂટતા વિદ્યાર્થી ટાંકામાં પડ્યા, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Gujarat/RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ, ગરીબ બાળકોને ખાનગી સ્કૂલમાં પ્રવેશ માટે પ્રક્રિયા શરૂ, 70 હજાર બેઠકો માટે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા, 11 એપ્રિલ સુધી વાલીઓ ફોર્મ ભરી શકશે, ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઇન રહેશે

Gujarat/કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાનું નિવેદન, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે: હેમાંગ વસાવડા, મંતવ્ય ન્યૂઝ પર હેમાંગ વસાવડાની પુષ્ટી, નરેશ પટેલ મૂળ કોંગ્રેસી છે: હેમાંગ વસાવડા, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે: હેમાંગ વસાવડા

Gujarat/ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે, રાજસ્થાનના CM અશોક ગેહલોતે ખેલ પાડ્યો, નરેશ પટેલ કોંગ્રેસના CMપદના ઉમેદવાર બનશે, રાજ્યના અગ્રણી અખબારનો અહેવાલ, જયપુરમાં પ્રશાંત કિશોર સાથે થઈ મુલાકાત

Gujarat/ધોરાજીઃ સીમ વિસ્તારમાં અપૂરતા વીજ પુરવઠાનો મામલો, PGVCL ધોરાજીના ના.કાર્યપાલક ઇજનેરને નોટિસ, ધોરાજીના વકીલ દિનેશ કુમાર વોરાએ પાઠવી નોટિસ, 4 દિવસમાં વીજ પુરવઠો કાર્યરત કરે તેવી નોટિસ દ્વારા જાણ, ખેડૂતોના નુક્શાનનું વળતર માટે કરાશે કાર્યવાહીઃ વકીલ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy