Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/LPG સિલિંડરના ભાવમાં પણ વધારો, 19 KG કોમર્સિયલ સિલિંડરના ભાવ વધ્યા, ઘરેલુ ગેસ સિલિંડરના ભાવમાં વધારો નહીં, મહિનાના પ્રારંભે જ રૂ. 250નો વધારો, દિલ્હીમાં કોમર્સિયલ સિલિંડરનો ભાવ રૂ. 2253, ચેન્નઇમાં ભાવ રૂ. 2400ને પાર પહોંચ્યા,

National/અદાણી CNG ગેસના ભાવમાં વધારો, પ્રતિ 1 કિલોએ રૂ. 5 નો વધારો, રૂ. 74.59 થી વધીને 79.59 ભાવ થયો,

Gujarat/વડોદરા મનપા દ્વારા મહત્વનો નિર્ણય, આજથી 19 વોર્ડમાં 19 વહીવટી વોર્ડ ઓફિસ કાર્યરત, 7 નવી વોર્ડ ઓફિસ આજથી શરૂ કરવામાં આવશે, નવા વોર્ડ ઓફિસર, રેવન્યુ ઓફિસરની નિમણૂંક, 4 ઝોનમાં નવી આસિ.મ્યુ. કમિશ્નરની નિમણૂંક, મ્યુ. કમિ. શાલિની અગ્રવાલે કર્યો વહીવટી ફેરફાર,

Gujarat/રાજકોટઃ સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં યુવતીઓના ધરણાં, વિવિધ પ્રાથમિક સમસ્યાને લઇને યુવતીઓના ધરણાં, વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ બહાર બેસી કર્યા ધરણાં, NSUI આવ્યું યુવતીઓના સમર્થનમાં,

Gujarat/વડોદરાવાસીઓને મોંઘવારીનો માર, બરોડા ડેરીએ દૂધના ભાવ વધાર્યા, અમૂલ ગોલ્ડ પર લી.2 રૂપિયાનો વધારો, અમૂલ શક્તિ પર લીટર 2 રૂપિયાનો વધારો, ગોરસ છાશ 5 લીટરના પાઉચ પર રૂ.10 નો વધારો, ગોરસ છાશ 400 મિલીના પાઉચ પર રૂ.1નો વધારો, એક માસમાં બીજીવાર કરવામાં આવ્યો ભાવ વધારો,

National/12 વર્ષથી નાના બાળકોને નહીં અપાય વેક્સિન, વેક્સિનેશન અંગે ટૂંક સમયમાં માર્ગદર્શિકા થશે જારી, એક્સપર્ટનું માનવું બાળકોને વેક્સિનની નથી જરૂર, ત્રણેય લહેરમાં બાળકો પર નહોતા દેખાય ગંભીર લક્ષણ, કોરોનામાં બાળકોના મૃત્યુ પણ લગભગ શૂન્ય હતા,

Gujarat/સુરતઃ સુંદરતા વધારવા મનપાનું આયોજન, નગરજનો પણ જોડાય તેવું મનપાનું આયોજન, શહેરને રંગબેરંગી બનાવવા નગરજનોને જોડાશે, સોસા.ઓની દીવાલો પેઇન્ટિંગ કરવાની યોજશે સ્પર્ધા, મનપાની થીમ પર સ્વખર્ચે પેઇન્ટિંગ કરાવાનું રહેશે, પ્રથમ 20 પેઇન્ટિંગની સોસાયટીઓ વચ્ચે સ્પર્ધા, પ્રથમ ત્રણ ક્રમે આવનાર સોસા.ને રોકડ ઇનામ, પ્રથમ ક્રમે આવનારને 1 લાખનું રોકડ ઇનામ, સ્પર્ધામાં ભાગ લેનારને પ્રોત્સાહક રૂપે રૂ.5000 અપાશે,

Gujarat/અમરનાથ યાત્રા માટેના ફિટનેસ સર્ટિ. આજ થી અપાશે, સુરત નવી સિવિલ હોસ્પિ. ખાતે અપાશે સર્ટિ., 45 દિવસ ચાલનારી યાત્રા માટે ફિટનેસ સર્ટિ જરૂરી, કોરોનાકાળ બાદ શરૂ કરાઇ અમરનાથ યાત્રા, સિવિલ તંત્રમાં 7 થી 8 હજાર ફિટનેસ સર્ટિ ઇસ્યુ થયા, 13 વર્ષથી ઓછા બાળકોને નહીં મળે સર્ટિ., 75 વર્ષથી વધુ વયના લોકોને નહીં મળે સર્ટિ., ફિટનેસ સર્ટિ માટે સવારે 9 થી 1 સુધી ચાલશે OPD

Gujarat/રાજ્યમાં ગરમીનો વધશે પ્રકોપ, હવામાન વિભાગની આગાહી, કચ્છ સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી, 1 થી 3 એપ્રિલ સુધી હિટવેવની આગાહી, આજે 43 ડિગ્રી ગરમીનો પારો જઈ શકે છે, એપ્રિલ મહિનો ઉનાળો બનશે આકરો, અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં હિટવેવની આગાહી, અમદાવાદ સહિત જિલ્લામાં વધી શકે તાપમાન, અમદાવાદમાં આવતીકાલથી 43 ડિગ્રી પહોંચી શકે છે

National/દેશમાં આજે મધરાતથી ટોલ ટેક્સમાં વધારો, NHAIના ટોલ રોડમાં 10થી 15 ટકા વધારો, નવા ટોલ ટેક્સ આજે મધરાતથી થશે અમલી, ટોલ ટેક્સ રૂ. 10થી 65 સુધી વધશે, 1 એપ્રિલથી નાગરિકોની મુસાફરી બનશે મોંઘી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy