Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ચૂંટણીના ભણકારા વચ્ચે એક્શનમાં આપ,  કેજરીવાલ અને માન આવશે ગુજરાત,  આજે રાત્રે 8-30 કલાકે અમદાવાદ આવશે,  આવતીકાલે અમદાવાદ પૂર્વમાં રોડ શો, રોડ શોની પોલીસે આપી મંજૂરી,  બંને નેતાઓનો બે દિવસનો છે પ્રવાસ

Gujarat/સુરતઃ કૃષિ મંત્રી મુકેશ પટેલનું નિવેદન,  ખેડૂતોને 8 કલાક પૂરતી વીજળી મળી રહેશે,  ગુજરાતમાં હવે ખેડૂતોને પૂરતી વીજળી મળતી રહેશે,  ખેડૂતોને વીજળી બાબતે કોઈ પ્રોબ્લેમ નહીં થાય,  બંધ પડેલા ફીડરો ચાલુ કરવામાં આવ્યા છે,  થોડા સમય માટે વીજળીની સમસ્યા સર્જાઇ હતી

Gujarat/રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-2 શિક્ષકોના પ્રમોશન અટક્યા,  જીપીએસસીના ચેરમેન નિવૃત્ત થતાં ભરતી ખોરંભે,  શિક્ષકોના પ્રમોશન અટકતાં શિક્ષણમંત્રી સુધી રજૂઆત,  પ્રમોશન અટકતાં શિક્ષકોને થયો અન્યાય,  ચેરમેનની નિયુક્તિ કરી સમસ્યા નિવારવા માગ, શિક્ષકો ઉપરાંત અન્ય વિભાગોના પ્રમોશન પણ ખોરંભે

Gujarat/વન રક્ષકની પરીક્ષામાં કૌભાંડ મામલો,  મોડાસા ખાતે વિદ્યાર્થીઓએ આપ્યું આવેદન,  વિદ્યાર્થીઓએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર,  કૌભાંડીઓને કડક સજાની માગ,  વિદ્યાર્થીઓ પરીક્ષા રદ કરવાની કરી માગ

Gujarat/સુરતઃ સચિન GIDC વિસ્તારની ઘટના,  વોચમેનનું કાર્ડ બતાવી 6 લાખ લૂંટી ગયો,  રૂપિયા લઈને ભાગતો વોચમેન સીસીટીવીમાં કેદ,  ગોવર્ધન મિલના માલિક પાસે લૂટ્યા પૈસા,  માર્ચ એન્ડિંગના હિસાબના રૂપિયાની લૂંટ,  વોચમેન સુમિત શર્મા બાઇક પર ફરાર,  સચિન GIDC પોલીસે તપાસ આરંભી

Gujarat/બનાસકાંઠાઃ અણદાભાઈ પટેલે આપ્યું રાજીનામું,  બનાસ બેંક ચેરમેન પદેથી આપ્યું રાજીનામુ,  થરા માર્કેટનું રાજીનામું સ્વીકારવામાં આવ્યુ રાજીનામું,  અણદા પટેલ દ્વારા થરા ખાતે મિટિંગનું કરાયું આયોજન

Gujarat/રાજકોટમાં યોજશે સન્માન સમારોહ કાર્યક્રમ, રણજિત વિલાસ પેલેસ ખાતે સન્માન કાર્યક્રમ, તારીખ 3 એપ્રિલના રોજ યોજાશે કાર્યક્રમ, વિધાનસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય આગેવાનો થશે એકઠા, ક્ષત્રિય, કાઠી ક્ષત્રિયના સન્માન સમારોહનો કાર્યક્રમ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ રહેશે કાર્યક્રમમાં હાજર, ફરી એકવાર CR પાટીલ- વિજય રૂપાણી સાથે દેખાશે,

Gujarat/રાજકોટઃ ધો.10ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, પરીક્ષાના પેપર નબળા જતા કર્યો આપઘાત, સાંજે 5 વાગ્યે બાથરૂમમાં પેટ્રોલ છાંટી કર્યો આપઘાત, સારવાર દરમ્યાન મોડી રાતે નિપજ્યું મોત, ભક્તિનગર પોલીસે હાથ ધરી તપાસ,

National/એપ્રિલના પહેલા દિવસે જ મોંઘવારીના 3 વિસ્ફોટ, મોંઘવારીનો માર એપ્રિલ ફૂલ નથી, મહિનાના પ્રથમ દિવસે જનતા પર મોંઘવારીનો માર, દૂધ, CNG અને LPG સિલિંડરમાં ભાવવધારો, વડોદરામાં દૂધમાં રૂપિયા 2નો વધારો કરાયો, અદાણીએ CNGના ભાવમાં રૂ. 5નો કર્યો વધારો, કોમર્સિયલ LPG સિલિંડરમાં રૂ. 250 વધ્યા, PNGના ભાવમાં પણ રૂપિયા 4નો વધારો, ઘરેલુ ગેસના ભાવ ન વધતા આંશિક રાહત,

Gujarat/બોલીવુડ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને સજા, રાજકોટ કોર્ટે ફટકારી એક વર્ષની સજા, ચેક રિટર્ન કેસમાં દોષિત ઠેરવી ફટકારી સજા, અનિલ ધનરાજ જેઠાણીએ કર્યો હતો ચેક રિટર્નનો કેસ, રાજકોટ કોર્ટમાં 2016માં નોંધાવી હતી ફરિયાદ, રાજકુમાર સંતોષીએ આપેલ ચેક થયો હતો રિટર્ન, ચેક રિટર્ન મુદ્દે બિલ્ડરે નોંધાવ્યો હતો કેસ,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy