Gujarat/ગીર સોમનાથઃ બાળકો પાસે શિક્ષિકાએ માલીસ કરાવી માર માર્યો, વાલીઓનો શિક્ષિકા પર આક્ષેપ, વાશોજ ગામની પ્રાથમિક શાળાની ઘટના, સમગ્ર મામલે વાલીઓ દ્વારા આચાર્યને ફરિયાદ, વાલીઓ અને શિક્ષિકા વચ્ચે વાતચીતનો વિડીયો વાઈરલ
Gujarat/મહેસાણાઃ ઉનાવા પેપર કોપી કેસ મામલો, 8 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં ઊંઝા કોર્ટમાં રજૂ, આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા, આરોપીઓએ જામીન માટે કરી હતી આરજી, કોર્ટે જામીન અરજીનો ચુકાદો અનામત રાખ્યો, સોમવાર ઉપર જામીન અરજીનો ચુકાદો અનામત
Gujarat/ગાંધીનગરઃ વિદ્યાસહાયકો પહોંચ્યા સચિવાલય, ગેટ ન. 1 પાસે બેઠા ધરણા પર, વિદ્યાસહાયકોની જગ્યામાં વધારો કરવા કરી માંગ, નિયમોનું પાલન કરવાની માંગ સાથે ધરણા, બેરોજગાર વિદ્યાસહાયકોને ન્યાય આપવા માંગ
Gujarat/અમદાવાદઃ આપ પાર્ટીના બેનરો ઉતારતા ઘર્ષણ, અસારવા વિસ્તારમાંથી બેનરો ઉતારતા ઘર્ષણ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ઘર્ષણ
Gujarat/ભારતમાં GST કલેક્શનનો રેકૉર્ડ તૂટયો, 1.42 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન, માર્ચ મહિનામાં તૂટયો રેકૉર્ડ, 1.42 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન
Gujarat/અમદાવાદના અસારવામાં રહીશોનો વિરોધ, પતરાવાળીચાલીના રહીશોનો વિરોધ, રી-ડેવલોપમેન્ટમાં ઘર 28 ચો.મીટર થઇ જતા હોવાનો વિરોધ, 2016ની પોલીસી પ્રમાણે 10 ટકા વધારવાની માગ, 2016ની પોલીસી પ્રમાણે મકાન બનાવી દેવાની માગ
Gujarat/રાજકોટ જિ.કોંગ્રેસ પ્રમુખ આવતીકાલે કરશે પદગ્રહણ, અર્જુન ખાટરિયા જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત, નાગર બોર્ડિંગ ખાતે પદગ્રહણ કરી નોંધાવશે વિરોધ, આવતીકાલે મોંઘવારી સામે દેખાવમાં લેશે ભાગ, વિરાણી ચોકમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ
Gujarat/ખેડૂતોને મોંઘવારીનો વધુ એક માર, DAPના ખાતરમાં 150 રૂપિયાનો વધારો, DAP ખાતરનો નવો ભાવ 1350 રૂપિયા, NPK ખાતરમાં 285 રૂપિયાનો વધારો
Gujarat/આમ આદમી પાર્ટી, સુરત માટે ખુશખબર, કોર્પોરેટર કૂંદક કોઠિયા ફરીથી આપમાં જોડાયા, 14 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાયા હતા, બે મહિનામાં ભાજપથી થયો મોહભંગ, સુરત વોર્ડ નંબર 4ના કોર્પોરેટર છે કોઠિયા
Gujarat/શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું મોટું નિવેદન, ચૂંટણીનો સમય ડિસેમ્બર સુધી છે-વાઘાણી, હજુ અમારી પાસે વિકાસ માટે પૂરતો સમય, અમારી ટર્મ ડિસેમ્બરમાં થાય છે પૂર્ણ, ચૂંટણીપંચ નક્કી કરશે ચૂંટણીની તારીખ